
ઝાયડસને સતત આઠમી વખત અમદાવાદની સર્વશ્રેષ્ઠ હૉસ્પિટલનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. ‘ધ વીક’ના માધ્યમથી અને હંસા રિસર્ચ દ્વારા કરવામાં આવેલ આ સર્વેક્ષણમાં, છેલ્લા 8 વર્ષથી બેસ્ટ હૉસ્પિટલનો એવોર્ડ મળી રહ્યો છે. આ સિદ્ધિ માટે ઝાયડસ હૉસ્પિટલ તમામલોકોનોઆભાર વ્યક્ત કરે છે.
ઝાયડસ હૉસ્પિટલને મળેલ આ સિદ્ધિ પાછળ અહીંના કુશળ તબીબોની સાથે વ્યાપક નિદાન સેવાઓ, સારવારમાં અત્યાધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ, પોલિસીમાં પારદર્શિતા, હેલ્થકેર ક્ષેત્રે રિસર્ચનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. જ્યાંદરેકસારવારનીસાથેદર્દીઓનીસુરક્ષાનુંપણવિશેષધ્યાનરાખવામાંઆવેછે.
પશ્ચિમ ભારતમાં તબીબી સેવાઓના સૌથી વ્યાપક પોર્ટફોલિયોમાંના એક સાથે, ઝાયડસે રોબોટિક સર્જરી, ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ, ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ સાયન્સ, કાર્ડિયોલૉજી, ન્યુરોલૉજી, નેફ્રોલૉજી, યુરોલૉજી, પલ્મોનોલૉજી અને ઓન્કોલૉજીમાં મહત્વનાં પરિણામો દર્શાવ્યા છે. આ હૉસ્પિટલ લીવર અને કિડની ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામ્સનું મોટું કેન્દ્ર છે તેમજ બોન મેરો અને જટિલ રિકન્સ્ટ્રક્ટિવ સર્જરીમાં પણ અનેક સફળતાઓ પ્રાપ્ત કરી છે. ઝાયડસે હૉસ્પિટલને આ સ્થાને પહોંચાડવામાં નેક્સ્ટ જેનરેશન સિકવન્સીંગ જેવી આધુનિક સુવિધાઓથી લઈને સ્ટ્રોક ફ્રી ગુજરાત, “ઝીરો ઇઝ ધ હીરો” અને નર્સિંગ ટીમોના નેતૃત્વમાં ઝીરો-ટોલરન્સ પ્રોટોકોલનો મોટો ફાળો રહેલો છે.
ડૉ. જિતેન્દ્રસિંહ, યુનિયનમિનિસ્ટરઓફસ્ટેટ (ઇંડિપેંડેન્ટચાર્જ) સાયન્સએન્ડટેક્નોલોજીએન્ડઅર્થસાયન્સિસના, હસ્તે આ એવોર્ડઆપવામાંઆવ્યો. ઉપસ્થિતઅન્યમહાનુભાવોમાંડૉ. કે.જી. અરુણરાજ (આરોગ્ય, તબીબીશિક્ષણઅનેપરિવારઆરોગ્યસંભાળમંત્રી, તમિલનાડુ) હતા, જેમણેતમિલનાડુમાંવર્તમાનઆરોગ્યપરિસ્થિતિવિશેવાતકરીહતીઅનેએરકોમોડોરશ્રીપ્રશાંતનાયર (ગગનયાનમિશનમાટેભારતનાનિયુક્તઅવકાશયાત્રી), જેમણે આ કાર્યક્રમમાં “ધ આર્ટઓફફિટનેસ” વિશેવાતકરીહતી.
હંસા રિસર્ચ અને ‘ધ વીક’ના તરફથી મળેલ આ સન્માન, આરોગ્યસંભાળના ક્ષેત્રમાં અગ્રણી તરીકે ઝાયડસને વધુ આગળ વધવા માટે પ્રેરિત કરે છે, જે તેની ઉચ્ચ સ્તરની તબીબી સંભાળ દર્દીઓ સુધી પહોંચાડવા માટેની પ્રતિબદ્ધતાને પ્રકાશિત કરે છે.