અમદાવાદ ક્રાઇમ બ્રાંચે 25 કરોડ 65 લાખ કરતાં વધુનું ડ્રગ્સ ઝડપ્યું
સુરત અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની સંયુક્ત ટીમે અમદાવાદના એક્સપ્રેસ હાઈવે સીટીએમ ટોલનાકા પાસે રામોલ પોલીસ સ્ટેશનની હદમાં સપાટો બોલાવીને આંતર-રાજ્ય ડ્રગ્સ નેટવર્કને સફળતાપૂર્વક તોડી નાખ્યું...