સ્પોર્ટ્સ

ગુજરાત સ્ટેટ ફૂટબાલ અસોશિએશન દ્વારા આયોજિત સીનિયર મેન્સ ક્લબ ચેમ્પિયન 2025-26

ગુજરાત સ્ટેટ ફૂટબાલ અસોશિએશન દ્વારા આયોજિત સીનિયર મેન્સ ક્લબ ચેમ્પિયન 2025-26

ગુજરાત સ્ટેટ ફૂટબાલ અસોશિએશન દ્વારા આયોજિત સીનિયર મેન્સ ક્લબ ચેમ્પિયનશીપ  2025-26 નો સાનદાર પ્રારંભ તારીખ 17.8.25 થી થયેલ  છે.

આ ક્લબ ચેમ્પિયનશીપ માં   ચેમ્પિયન ને 100000, રનર્શ અપ ને 75000, ત્રીજા ને 50000 અને ચોથા ને 25000 ના ઇનામો તથા ટ્રોફી અને મેડલ આપવામાં આવે છે.

સીનિયર મેન્સ ક્લબ ચેમ્પિયન 2024-25 માં છેલ્લા વર્ષ ના પરિણામ પરથી 8 ટીમો અનુક્રમે સૂર્યવંશી એફ. સી.,  ગોધરા એફ. સી., સી .વી. એમ. એફ. સી.,  ગાંધીનગર એફ. સી., એ. આર. એ. એફ. સી., કર્ણાવતી એફ. સી., ઈન્કમ ટેક્સ એફ. સી,  આર. બી. આઈ. એસ. સી.,  અને ફાઇનલ રાઉન્ડ માટે ક્વાલિફાઇ થયેલ છે.

આજ થી શરૂ થયેલ બાકીની ટીમો ના  ક્વાલિફાઇ રાઉન્ડ માટે  આજ રોજ રમાયેલ મેચ ના રીઝલ્ટ માં વડોદરા વંડર્સે સંતોષ પરમાર ના 2 ગોલ, સિદ્ધાર્થ, અયાન અને વેદાંત ના 1-1 ગોલ ની મદદ થી ચાંદખેડા એફસી ને 5-0 થી મહાત આપેલ.

બીએસપીએફએ સુરતે દક્ષ અગરવાલ ના 2 ગોલ, હેમંત અને દીપ ના 1-1 ગોલ થી સેવી સ્વરાજ એફસી ને 4-2 થી મહાત આપેલ. સેવી સ્વરાજ ના ફુરબા અને અંકિતે 1-1 ગોલ કરેલ.

એસ.એ.જી. એફએ આયુષ કુમાર ના મરેલા એક માત્ર ગોલ થી ઝેવિયસ યુનાઇટેડ એફસી ને 1-0 થી મહાત આપેલ.

માસ્ટર એફસી ના રોહન કછાપ અને જય જાની ના મારેલા 2-2 ગોલ ની મદદ થી  કીક જેક એફસી ને 4-1 થી મહાત આપેલ. કીક જેક એફસી ના આમિરખાન  દ્વારા 1 ગોલ થયેલ.

Related posts

શાળાઓને રાજ્ય સરકાર સ્પોર્ટ્સ કીટ આપશે

GUJARAT NEWS DESK TEAM

ભારતે અમદાવાદમાં 2030 કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવા માટે ગેમ્સ પ્રસ્તાવ રજૂ કર્યો

GUJARAT NEWS DESK TEAM

ફૂટસેલ ક્લબ ચેમ્પિયનશીપ 2025-26ઃપ્રોગ્રેસિવ એસએ (ગુજરાત) ની ટીમ અને દિલ્લી  ની ડીફેન્ડિંગ ચેમ્પિયન ગોલ હઁટર્સ ટીમ વચ્ચે નો જોરદાર મુકાબલો 5-5 થી ડ્રૉ.   

રેસલિંગમાં ભારતીય ખેલાડીઓનો દબદબો

GUJARAT NEWS DESK TEAM

ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ માં અમદાવાદ ચેમ્પિયન

GUJARAT NEWS DESK TEAM

જુનીયર બલરામ ક્ષત્રિય મેમોરિયલ ટ્રોફીમાં આજે ચાર મેચ રમાશે

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment