ક્રાઇમ

વ્હેલ માછલીની ઉલટી સાથે બેની ધરપકડ

અમદાવાદના સાણંદ – સરખેજ હાઈવે પરથી અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ એમ્બર ગ્રીન્સ સાથે બે વ્યક્તિઓની ધરપકડ કરી છે. અતિ કિંમતી ગણાતી અને પ્રતિબંધિત વ્હેલ માછલીની વોમિટને વેચવાનો પ્રયાસ કરનારા ભાવનગરના બે વ્યક્તિઓને ઝડપી લેવાયા હતા.. પકડાયેલીઆ પદાર્થની કિમંત બે કરોડ 96 લાખનો હોવાની માહિતી અમદાવાદ ગ્રામ્ય એસઓજીના ડીવાયએસપી તપન સિંહ ડોડિયાએ આપી હતી.

 

Related posts

અમદાવાદ સાબરમતી મધ્યસ્થ જેલમાંથી કેદી માલદે પરમાર મેનગેટ પરથી ફરાર

અમદાવાદમાં સરેઆમ ગોળીબારથી ગભરાટ

GUJARAT NEWS DESK TEAM

લાખોના દાગીના-રોકડ ચોરનાર બંને મહિલા ઘરઘાટીની ધરપકડ

2008માં થયેલ માલેગાંવ બ્લાસ્ટ કેસનું ભૂત ફરીથી ધુણ્યું

GUJARAT NEWS DESK TEAM

ત્રણ કરોડથી વધુની એમ્બર્સગ્રીન સાથે એક ઝડપાયો

GUJARAT NEWS DESK TEAM

કચ્છમાં ડ્રગ્સના ગુનાઓમાં પકડાયેલા આરોપી પિંટુ યાદવની ૨૨ લાખની મિલકત જપ્ત

Leave a Comment