બિઝનેસ

જિઓનો શેર 1358 પર ખુલ્યો

જેની રોકાણકારો આતુરતાથી રાહ જોઇ રહ્યાં હતા તે જીઓ પ્લેટફોર્મ્સનો શેર લિસ્ટેડ થયો છે.. આ શેર 1,358 પર ખુલ્યો છે.. ઇસ્યુ પ્રાઇસ કરતાં 21 ટકા વધુ સાથે ઓપન થયો છે.. આ સાથે જ જિઓ દેશની બીજી સૌથી મોટી કંપની બની છે. તેનું માર્કેટ કેપ 12.50 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે. રિલાયન્સનું માર્કેટ કેપ 15.99 લાખ કરોડ રૂપિયા છે.

Related posts

દેશભરમાં સ્થાનિક LPG વેચાણ સામાન્ય રહ્યું

તાજો લોટ, ઘરે રોજ: SOFTEL લાવ્યું પરંપરાગત પીસવાની પદ્ધતિ હવે આધુનિક રસોડામાં

મધ્ય પ્રદેશના ગુના ખાતે અદાણી સિમેન્ટના ગ્રાઇન્ડીગ એકમના શિલાન્યાસ સમારોહમાં પ્રણવ અદાણીનું સંબોધન

ડોનાલ્ડ ટ્રમ્પનો  દાવો ‘નવા ટેરિફથી અમેરિકાને 600 બિલિયન ડૉલરની આવક થઈ

GUJARAT NEWS DESK TEAM

ગોપાલ સ્નેક્સ કંપનીએ ત્રણ નવા પ્રોડક્ટ લોન્ચ કરીને પ્રોડક્ટ રેન્જનું વિસ્તરણ કર્યું

GUJARAT NEWS DESK TEAM

એચએસબીસી ઇન્ડિયાએ વડોદરામાં નવી શાખાનો શુભારંભ કર્યો

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment