સ્પોર્ટ્સ

એસ.જી.વી.પી. અમદાવાદ ખાતે ગુજરાત સ્ટેટ ફૂટબોલ અસોશિએશન દ્વારા આયોજિત જુનિયર બોયઝ સમર કોચિંગ કેમ્પ નું આયોજન

એસ.જી.વી.પી. અમદાવાદ ખાતે ગુજરાત સ્ટેટ ફૂટબોલ અસોશિએશન દ્વારા આયોજિત જુનિયર બોયઝ સમર કોચિંગ કેમ્પ નું આયોજન

ગુજરાત સ્ટેટ ફૂટબૉલ અસોશિએશન દ્વારા આયોજિત જુનિયર બોયઝ માટે સમર કોચિંગ કેમ્પ નું આયોજન એસજીવીપી અમદાવાદ ખાતે કરવામાં આવેલ છે. તારીખ 15.5.26, ના રોજ 80 જેટલા ખેલાડીઓ ગુજરાત ના બધાજ જીલ્લા માથી આવેલ હતા તેમાથી 35 ખેલાડીઓનું સિલેકસન કરી રાજ્ય કક્ષા નો સમર કેમ્પ 16.5.26 થી 5.6.26 સુધી રાખવામા આવેલ છે. આ કોચિંગ કેમ્પ ગુજરાત જુનિયર ટીમ ના એક્સ. હેડ કોચ શ્રી તપોશ ઘોષ અને શ્રી ગુલાબ બાજવા દ્વારા લેવામાં આવનાર છે. ફીજીઓ તરીકે પ્રિન્સ યાદવ સેવા આપી રહ્યા છે.

આ કેમ્પ ના આયોજન નો મુખ્ય હેતુ આવનારા વર્ષો માં આ ખેલાડીઓ સારી રમત રમી ગુજરાત ની ટીમ નું પ્રતીનિધિત્વ કરી ગુજરાત ની ટીમ ને ગૌરવ અપાવે 

 

 

 

 

 

Related posts

કર્ણાવતી ક્લબ દ્વારા સ્વીમીંગ કોમ્પીટીશનનું સુંદર આયોજન

કોચિંગ ભૂમિકાઓ માટે બીસીસીઆઇએ બાલાજી સહિત અનેક નામોની પસંદગી કરી છે

વડોદરા ખાતે આયોજિત ફૂટસેલ ક્લબ ચેમ્પિયનશીપ – 2026માં આજે ત્રણ અલગઅલગ કેટેગરીમાં ફાઇનલ મુકાબલો થશે

અમદાવાદમાં આવતીકાલથી કોમનવેલ્થ વેઇટ લિફ્ટિં ચેમ્પિયનશીપ

GUJARAT NEWS DESK TEAM

વૈભવ સૂર્યવંશીએ ૧૧ બોલમાં ફિફ્ટી ફટકારી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

અંડર 14 ગર્લ્સ ફૂટબોલ ટુર્નામેન્ટઃ અમદાવાદ, જામનગર,પાટણ અને વડોદરાનો વિજય

Leave a Comment