શ્રી કાંચી કામકોટિ પીઠના જગદ્ગુરુ શંકરાચાર્ય શ્રી શંકરા વિજયેન્દ્ર સરસ્વતી સ્વામીજીના કરકમળે ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીમાં યજ્ઞશાળાનું ઉદ્ઘાટન
ભારતીય સંસ્કૃતિની ગુરુપરંપરા, વૈદિક જ્ઞાનધારા અને સંસ્કારઆધારિત જીવનમૂલ્યોના સંવર્ધનના હેતુથી ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી, ગાંધીનગર ખાતે આજે શ્રી કાંચી કામકોટિ પીઠ, કાંચીપુરમ (તમિલનાડુ)ના પરમ પૂજ્ય જગદ્ગુરુ...