ગાંધીનગર ખાતે ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં આયોજિત ‘આદિવાસી ન્યાય મહાસંમેલન’માં પધારવા મોટી સંખ્યામાં લોકોને અપીલ: પ્રવીણ રામ AAP
આમ આદમી પાર્ટીના ફ્રન્ટલ સંગઠન પ્રદેશ અધ્યક્ષ તથા કિસાન મોરચાના પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામે આવતીકાલે ગાંધીનગર ખાતે આયોજિત સભામાં બહોળી સંખ્યામાં ચૈતરભાઇના સમર્થનમાં પધારવા લોકોને...