આદિવાસી સમાજની જાગૃતિથી ભાજપ સરકારને હવે ટ્રાઇબલ વિસ્તારમાં 500 કાર્યક્રમો કરવા પડી રહ્યા છે: નિરંજન વસાવા AAP
આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી તથા નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ એક ગંભીર મુદ્દા પર વિડીયોના માધ્યમથી પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે,...