મુંબઈથી નવી મુંબઈ એરપોર્ટ પર ફ્લાઇટના તબક્કાવાર સંક્રમણની એર ઇન્ડિયા અને અદાણી એરપોર્ટ્સની જાહેરાત
છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય વિમાનમથક (CSMIA) ખાતે ટર્મિનલ ૧ ના પુનઃવિકાસની કામગીરી સરળ બનાવવા માટે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય એરલાઇન્સની વ્યાપક સંક્રમણ યોજના મુજબ એર ઇન્ડિયા...