ભાજપાના ‘લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો‘ અભિયાનનો સુરત થી પ્રારંભ
જનતાનો વિશ્વાસ જીતવામાં નિષ્ફળ રહેલી કોંગ્રેસ જનતાના જનાદેશને સ્વીકારવાને બદલે ષડયંત્ર હેઠળ દેશની લોકતાંત્રિક વ્યવસ્થાઓ, SIR, ચુંટણી પ્રક્રિયા પ્રત્યે જનતામાં અવિશ્વાસ ઊભો કરવાનો દુર્ભાગ્યપૂર્ણ પ્રયાસ કરી...