ઈમારતોથી આગળ વધીને, ભવિષ્યના નિર્માણની સફર VENUS GROUP ની ‘Live it Now’ પહેલ, સપોર્ટ સ્ટાફના બાળકોના ભણતરની સંપૂર્ણ જવાબદારી સ્વીકારી
અમદાવાદના આર્કિટેક્ચરલ લેન્ડસ્કેપને છેલ્લા ‘સાડા ત્રણ દાયકા’થી ગૌરવવંતી ઓળખ આપનાર VENUS GROUP એ સામાજિક ઉત્તરદાયિત્વની પોતાની સફરને એક અર્થપૂર્ણ અને નવો આયામ આપ્યો છે. છેલ્લા...