ટેગ : KHAMBHAT

ગુજરાત

ઝેરી કેમિકલને કારણે અનેક પક્ષીઓના અને ૧૫ થી વધુ દૂધાળા પશુના મોત

GUJARAT NEWS DESK TEAM
આણંદના ખંભાતના ભાલ વિસ્તારમાં કેમિકલના પ્રદૂષણે માઝા મુકી હોવાના આક્ષેપ આસપાસના રહીશો કરી રહ્યા છે. વત્રા-વટાદરા ગામની સીમમાં ઝેરી ગેસ ઉડ્યાના આક્ષેપ ગ્રામજનો કરી રહ્યા...