રોબોટિક્સ, નવીન ટેકનોલોજી અને સર્જિકલ ઉત્કૃષ્ટતા સાથે જોઈન્ટ રિપ્લેસમેન્ટનું ભવિષ્ય દર્શાવતી રાષ્ટ્રીય પરિષદ ‘IAACON 2026’ અમદાવાદમાં સંપન્ન
૨૦૦થી વધુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોએ આર્થ્રોપ્લાસ્ટીના આધુનિક પ્રવાહો પર મંથન કર્યું જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી ક્ષેત્રે ગુજરાતે દેશના અગ્રણી કેન્દ્ર તરીકેનું પોતાનું સ્થાન વધુ મજબૂત...