Cera Sanitaryware Ltd.ના CSR સહયોગથી ડૉ. જીવરાજ મહેતા હોસ્પિટલની આરોગ્ય સેવાઓ વધુ સુદૃઢ બનશે
અમદાવાદ સ્થિતડૉ. જીવરાજ મહેતા હોસ્પિટલ ખાતે Cera Sanitaryware Ltd. દ્વારા કોર્પોરેટ સામાજિક જવાબદારી (CSR) અંતર્ગત ઉદાર સહયોગથી પ્રાપ્ત થયેલાં વિવિધ તબીબી સાધનોનું લોકાર્પણ સમારોહ યોજાયો...