ટેગ : BUSINESS MEET

બિઝનેસ

GCCI દ્વારા “Dubai: The New Destination for Global Business

GUJARAT NEWS DESK TEAM
 ગુજરાતસરકારનાગુજરાતસ્ટેટનોન–રેસિડન્ટગુજરાતીઝફાઉન્ડેશનનાસહયોગથી, ગુજરાતચેમ્બરઑફકોમર્સએન્ડઇન્ડસ્ટ્રી (GCCI)નાNRG સેન્ટર, અમદાવાદદ્વારા GCCIનાએસ્ટ્રલ–A હોલમાં “Dubai: The New Destination for Global Business”વિષયપરવિશેષસત્રનુંઆયોજનકરવામાંઆવ્યુંહતું. આસત્રનોહેતુદુબઈનાવ્યવસાયિકમાળખાનેસમજવાતેમજઆંતરરાષ્ટ્રીયવેપાર, રોકાણઅનેવ્યવસાયનાવિસ્તરણમાટેઉપલબ્ધતકોઅંગેજાણકારીપૂરીપાડવાનોહતો. કાર્યક્રમનીશરૂઆતશ્રીધ્રુવિલપટેલ, માનદખજાનચી, GCCIદ્વારાસ્વાગતપ્રવચનથીકરવામાંઆવીહતી. ત્યારબાદસુશ્રીવિતસ્તાકૌલવ્યાસ, ચેરપર્સન, NRG ટાસ્કફોર્સ, GCCIદ્વારાપ્રાસંગિકપ્રવચનઆપવામાંઆવ્યુંહતુંઅનેમહેમાનવક્તાઓનોપરિચયકરાવવામાંઆવ્યોહતો. અભિજીતજાડેજા,...