ચૂંટણીપંચ જેવી સંવૈધાનિક સંસ્થાઓની વિશ્વસનીયતા સામે સવાલો ઊભા કરી, ખોટી અને ભ્રામક માહિતીના માધ્યમથી જનતામાં અવિશ્વાસ ફેલાવવાની કોંગ્રેસ અને વિપક્ષની રાજનીતિ દેશના લોકતંત્ર માટે ચિંતાજનક છે -ડૉ. અનિલભાઈ પટેલ
ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડૉ. અનિલભાઈ પટેલે ભાજપા પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ‘...