ભાજપાના ‘લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો અભિયાન’ અંતર્ગત આજે ભાવનગર અને ગોધરા ખાતે વિશાળ પદયાત્રા યોજાઈ
ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, ભારતીય જનતા પાર્ટીના ‘લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો અભિયાન’ અંતર્ગત આજે ભાવનગર અને ગોધરા ખાતે વિશાળ...