માનવતાને સમર્પિત પાંચ દાયકાની સેવાયાત્રાની ઉજવણી સાથે આશીર્વાદ ફાઉન્ડેશને તેની સેવાકીય પ્રવૃત્તિઓને આગળ વધારવાનો સંકલ્પ દોહરાવ્યો
‘માનવ સેવા એ જ પ્રભુ સેવા’ના સંકલ્પ સાથે 1977થી સમાજ સેવાના ક્ષેત્રમાં સતત કાર્યરત આશીર્વાદ ફાઉન્ડેશને તેની પાંચ દાયકાની સેવાયાત્રાની ઉજવણી કરી હતી. આ પ્રસંગે જાણીતા...