મતદાર યાદીમાં ગેરરીતિઓ સામે કોંગ્રેસનું ‘વોટ બચાવો, દેશ બચાવો’ ૧ નવેમ્બરે રામલીલા મેદાન દિલ્હી ખાતે દેશવ્યાપી આંદોલન
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના રાજીવ ગાંધી ભવન ખાતે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ કોંગ્રેસી આગેવાન શ્રી પૃથ્વીરાજ ચૌહાણે પત્રકાર પરિષદને સંબોધતાં દેશભરમાં મતદાર યાદીઓમાં ગેરરીતિઓ...