મિડલ ઈસ્ટમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ચાલી રહેલા ભયંકર સૈન્ય સંઘર્ષ અને તણાવનો આખરે અંત આવી શકે છે. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે શનિવારે, ૧૩ જૂન ૨૦૨૬ના...
દક્ષિણ ફિલિપાઇન્સમાં સોમવારે સવારે આવેલા ભયાનક ભૂકંપે ભારે તબાહી મચાવી છે. રિક્ટર સ્કેલ પર ૭.૮ની તીવ્રતા ધરાવતા આ શક્તિશાળી ભૂકંપના કારણે અત્યાર સુધીમાં ઓછામાં ઓછા...
ભારતે મંગળવારે પાકિસ્તાન પર આકરા પ્રહારો કરતાં આરોપ લગાવ્યો છે કે, પાકિસ્તાન પોતાના ગેરકાયદે કબજા હેઠળના કાશ્મીર(ર્ઁદ્ભ)માં થઈ રહેલા માનવાધિકારોના ગંભીર ઉલ્લંઘન પરથી વૈશ્વિક સમુદાયનું...
ઈરાનના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ મોહમ્મદ રેઝા આરેફે દાવો કર્યો છે કે હોર્મુઝ સ્ટ્રેટ ઈરાનનું છે. તેમણે કહ્યું કે ઈરાનનો આ વ્યૂહાત્મક જળમાર્ગ પર અધિકાર છે અને...
ટ્રમ્પે કહ્યું કે, તેઓ યુદ્ધવિરામ લંબાવી રહ્યા છે, ઈરાનના સંયુક્ત પ્રસ્તાવની રાહ જોશે, લેબનાન-ઇઝરાયલ નજીક આવ્યા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે, આ વખતે ઈરાન સાથે...