અદાણીએરપોર્ટ્સઅનેમેકમાયટ્રિપે(MakeMyTrip)આંતરરાષ્ટ્રીયપ્રવાસીઓમાટેઓનલાઇન ડ્યુટી-ફ્રીપ્રી-બુકિંગ સુવિધાશરૂકરી
અદાણીએરપોર્ટ્સઅનેમેકમાયટ્રિપે(MakeMyTrip)આંતરરાષ્ટ્રીયપ્રવાસીઓમાટેઓનલાઇન ડ્યુટી-ફ્રીપ્રી-બુકિંગ સુવિધાશરૂકરી અદાણીસંચાલિતએરપોર્ટ્સપરઆંતરરાષ્ટ્રીયપ્રવાસીઓઆગમનકેપ્રસ્થાનપહેલાંમેકમાયટ્રિપપરઓનલાઇનડ્યુટી-ફ્રીઉત્પાદનોજોઈઅનેપ્રી-બુકકરીશકશે. આસેવાથકી વિવિધકેટેગરીમાંઓનલાઇન-એક્સક્લુઝિવઓફર્સસાથેઅગાઉથીઆયોજનકરવાનીસુવિધામળશે. આપહેલમુસાફરોની સુવિધાવધારવા, એરપોર્ટનારિટેલઝોનમાંસમયઘટાડવાઅનેએકંદરપ્રવાસનાઅનુભવનેબહેતરબનાવવામાટેકરવામાંઆવીછે. અમદાવાદ, ૨૭એપ્રિલ૨૦૨૬:ભારતનીસૌથીમોટીખાનગીએરપોર્ટઓપરેટરઅનેડ્યુટી-ફ્રીઓપરેટર, અદાણીએરપોર્ટહોલ્ડિંગ્સલિમિટેડ (AAHL), અનેભારતનીઅગ્રણીઓનલાઇનટ્રાવેલકંપનીમેકમાયટ્રિપેઆજેઆંતરરાષ્ટ્રીયપ્રવાસીઓમાટેડ્યુટી-ફ્રીશોપિંગનેવધુઅનુકૂળઅનેલાભદાયીબનાવવામાટેભાગીદારીનીજાહેરાતકરીછે. આસહયોગ અંતર્ગતપ્રસ્થાનઅનેઆગમનપહેલાડ્યુટી-ફ્રીપ્રી-બુકિંગસેવાશરૂકરવામાંઆવીછે. પ્રવાસીઓ૧૦+ કેટેગરીમાં૧૦૦+ બ્રાન્ડ્સઅને૧૪,૦૦૦+ થીવધુપ્રોડક્ટ્સ (SKUs) જોઈશકેછેઅનેમુસાફરીપહેલાંમેકમાયટ્રિપપરપ્રી-બુકકરીશકેછે, જેમાંતેમનેઓનલાઇન-એક્સક્લુઝિવઓફર્સનોલાભપણમળશે. આસેવામુસાફરીનાઆયોજનમાંવધુ...