લેખક : GUJARAT NEWS DESK TEAM

http://gujaratnewsdesk.com - 883 પોસ્ટ્સ - 0 Comments
ગુજરાત

ગુજરાતના આદિવાસી વિસ્તારમાં સિકલ સેલ ડિસીઝ માટે જનજાગૃતિ, પૂરતી દવા, સારવાર અને કાઉન્સેલિંગની મોટા પ્રમાણમાં જરૂરિયાત.

GUJARAT NEWS DESK TEAM
રાજીવ ગાંધી ભવન ખાતે વિશેષ પત્રકાર પરિષદને સંબોધતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. પાર્થિવરાજસિંહ કઠવાડીયાએ ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે સંસદમાં પ્રસ્તુત આંકડા...
ગુજરાત

કાશી થી કર્ણાવતી‘ કળશ યાત્રાનું કર્ણાવતી મહાનગર ખાતે સ્વાગત કરાયું

સંત શિરોમણી મહાત્મા શ્રી ગુરુ રવિદાસ મહારાજના 650માં જન્મજયંતિ વર્ષ નિમિત્તે ‘સમરસતા સંકલ્પ અભિયાન‘ અંતર્ગત ભાજપા દ્વારા આયોજિત ‘કાશી થી કર્ણાવતી‘ કળશ યાત્રાનો પવિત્ર યાત્રાધામ...
મારું શહેર

શિક્ષણ વ્યવસ્થામાં સુધારો, પારદર્શક પરીક્ષા વ્યવસ્થા અને સૌને શિક્ષણનો અધિકારની માંગ સાથે લડત સતત ચાલુ રહેશેઃ ચાવડા

દેશભરના લાખો વિદ્યાર્થીઓ અને યુવાનોના ભવિષ્ય સાથે સતત થઈ રહેલા ખિલવાડ અને નીટ સહિતની પરીક્ષાઓમાં વારંવાર થતા પેપર લીક, શિક્ષણના વધતા વેપારીકરણ અને ભ્રષ્ટાચાર સામે આજે...
ગુજરાત

લખતરમાં ૮ ઈંચ વરસાદ, સ્ટેટ હાઇવે બંધ, અનેક ગામો બન્યા સંપર્ક વિહોણા

વાગડ પંથકમાં અનરાધાર વરસી રહેલા સાબેલાધાર વરસાદે તારાજી સર્જી દીધી છે. જિલ્લાના લખતર તાલુકામાં માત્ર ૮ કલાકમાં જ ૮ ઈંચ જેટલો મુસળધાર વરસાદ ખાબકતા ચારેય...
મારું શહેર

એલિસબ્રિજ પાસે છસ્જી બસ ડિવાઈડર પર ચડી ગઈ

અમદાવાદ શહેરમાં છસ્જીના ચાલકોની બેદરકારી અને બેફામ ડ્રાઈવિંગની ઘટના સામે આવતી હોય છે, ત્યારે શનિવારે(૧ ઓગસ્ટ) એલિસબ્રિજ છેડે આવેલી દારૂબંધી અને આબકારી વિભાગની કચેરી નજીક...
રાષ્ટ્રીય

કંગના રનૌત વિરુદ્ધ લખનૌના હુસૈનગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ

ભાજપ સાંસદ અને અભિનેત્રી કંગના રનૌત વિરુદ્ધ લખનૌના હુસૈનગંજ પોલીસ સ્ટેશનમાં હ્લૈંઇ નોંધવા માટે ફરિયાદ આપવામાં આવી છે. કોંગ્રેસના મહિલા કાર્યકર્તાઓએ હુસૈનગંજ પોલીસ સ્ટેશનમાં લેખિત...
ગુજરાત

અમદાવાદ સહિત રાજ્યમાં યોજાનારી જીકાસની પ્રવેશ પરીક્ષા મોકૂફ

અમદાવાદ સહિત રાજ્યમાં અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી વચ્ચે ગુજરાત કોમન એડમિશન સર્વિસ દ્વારા આજે યોજાનારી માસ્ટર ઓફ ફિઝિયોથેરાપી અને માસ્ટર ઓફ ઓપ્ટોમેટ્રી કોમન એન્ટ્રન્સ...
મારું શહેર

બોપલ સ્ટર્લિંગ સિટી સેક્ટર A અને B નારહીશો સાવધાન મોડમાં: અગાઉ થયેલ નુકશાન સામે કોઈ રાહત મળી નથી 

આજે તા ૩૧ જુલાઈ ના રોજ આગાહીના પગલે લોકો સાવધાન મોડ પર છે.બપોર પછી આવેલ વરસાદ માં જ સ્ટર્લિંગ સિટી સેક્ટર A અને B ના...
બિઝનેસ

GCCI દ્વારા વાર્ષિક સાધારણ સભા (AGM) અને વર્ષ ૨૦૨૬-૨૭ માટે નવા વરાયેલા હોદ્દેદારોનો પદગ્રહણ સમારોહ યોજાયો.

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (GCCI) દ્વારા ૩૦ જુલાઈ ૨૦૨૬ના રોજ ગોલ્ડન ગ્લોરી હોલ, કર્ણાવતી ક્લબ, અમદાવાદ ખાતે વર્ષ ૨૦૨૬-૨૭ માટે વાર્ષિક સાધારણ સભા...
ગુજરાત

મુખ્યમંત્રીએ વર્તમાન વરસાદની સ્થિતીનો તાગ મેળવ્યો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ  શુક્રવારે મોડી રાત્રે SEOCની ઓચિંતી મુલાકાતે પહોંચ્યા ..- રાજ્યમાં વરસાદની પરિસ્થતિનો તાગ મેળવ્યો. રાજ્યના ૧૦ જિલ્લામાં રેડ એલર્ટની સંભાવનાને પગલે સંબંધિત જિલ્લા...