વડોદરા ખાતે આયોજિત ફૂટસેલ ક્લબ ચેમ્પિયનશીપ – 2026માં આજે ત્રણ અલગઅલગ કેટેગરીમાં ફાઇનલ મુકાબલો થશે
ગુજરાત સ્ટેટ ફૂટબોલ અસોશિએશન દ્વારા આયોજિત ફૂટસેલ ક્લબ ચેમ્પિયનશીપ – 2026માં આજે સીનિયર વુમન્સ ની ફાઈનલ મેચ એઆરએ એફસી અને સમિક્ષા સ્ટાઈકર એફસી વચ્ચે રમાશે...