બિઝનેસ

અંબુજાએ 73.7મિલિયન ટનના અત્યાર સુધીના સર્વોચ્ચ વાર્ષિક વોલ્યુમ સાથે મેટ્રિક ટન દીઠ રૂ. 887ની વાર્ષિક એબિટા હાંસલ કરી  

અંબુજાએ 73.7મિલિયન ટનના અત્યાર સુધીના સર્વોચ્ચ વાર્ષિક વોલ્યુમ સાથે મેટ્રિક ટન દીઠ રૂ. 887ની વાર્ષિક એબિટા હાંસલ કરી

મૂડી શિસ્ત અને વધુ ક્ષમતા ઉપયોદ્વારા ટકાઉ વૃદ્ધિ માટે મજબૂત સ્થિતિ

નાણાંકીય વર્ષ 2026 માટે એબિટા રૂ. 6,539 કરોડ, વાર્ષિક ધોરણે 31 ટકાની વૃદ્ધિ

 નાણાંકીયવર્ષ 2026ના ચોથાત્રિમાસિકગાળાની કન્સોલિડેટેડ નાણાંકીય બાબતોઃ

  • એકત્રિમાસિકમાંઅત્યારસુધીનુંસર્વોચ્ચવેચાણવોલ્યુમ 19.9 મિલિયનટન, વાર્ષિકધોરણે 10 ટકાનીવૃદ્ધિ
  • રૂ. 10,915 કરોડની અત્યાર સુધીની સર્વોચ્ચ ત્રિમાસિકઆવક,વાર્ષિકધોરણે 9 ટકાનીવૃદ્ધિ
  • ઓપરેટિંગએબિટારૂ. 1,464 કરોડસાથે 13.4 ટકામાર્જિન; પ્રતિટનએબિટારૂ. 735
  • અંબુજાએસતતદેવા-મુક્તકંપનીતરીકેની સ્થિતિ જાળવી રાખી
  • ઇક્વિટીશેરપરરૂ. 2 પ્રતિશેરડિવિડન્ડ

 મહત્વના અપડેટ્સઃ

  • સાંઘીઅનેપેન્નાસિમેન્ટનુંઅંબુજાસિમેન્ટ્સસાથેસફળવિલીનીકરણપૂર્ણ,6 એપ્રિલ 2026એસાંઘીનુંસ્ટોકએક્સચેન્જમાંથીડીલિસ્ટિંગ થયું
  • એસીસીઅનેઓરિએન્ટસિમેન્ટદ્વારાબીએસઈઅનેએનએસઈપાસેજરૂરીઅરજીઓદાખલ,કંપનીઓ હાલ સેબીતરફથી ‘નો-ઓબ્જેક્શન’સર્ટિફિકેટનીરાહ જોઈ રહી છે
  • નાણાંકીયવર્ષ 2026નાચોથાત્રિમાસિકગાળામાંજોધપુરખાતે 3 એમટીપીએક્લિંકરિંગલાઇનકાર્યરતકરવામાંઆવીઅનેદહેજખાતે 1.2 એમટીપીએજીયુલાઇન 2 માટેટ્રાયલરનશરૂ
  • ગ્રીનપાવરનોહિસ્સોનાણાંકીયવર્ષ 2026નાચોથાત્રિમાસિકગાળામાંવાર્ષિકધોરણે 26 ટકાથીવધીને 32 ટકા થયો

 

પશ્ચિમ એશિયા સંઘર્ષનો પ્રભાવ:

  • ઇંધણ, ડીઝલ, પેકેજિંગબેગસપ્લાયમર્યાદાઅનેરૂપિયાઅવમૂલ્યનનેકારણેખર્ચમાંવધારો,આઅસરચાલુનાણાંકીયવર્ષનાપ્રથમઅર્ધવાર્ષિક ગાળામાંપણરહેવાનીસંભાવના
  • કંપનીદ્વારાફ્યુઅલમિક્સઓપ્ટિમાઇઝેશન, વધુરિન્યૂએબલ એનર્જીનોઉપયોગ, રેલઅનેસમુદ્રમારફતેલોજિસ્ટિક્સખર્ચમાંઘટાડોઅનેઉત્પાદનતથાઇન્વેન્ટરીમેનેજમેન્ટમાંશિસ્તદ્વારાખર્ચનિયંત્રણનાપ્રયત્નો

 

(નોર્મલાઇઝ્ડ આધાર પર – નાણાંકીય વર્ષ 2025માં રૂ. 826 કરોડની એકવારની આવક અને રૂ. 138 કરોડના જીએસટી પ્રોત્સાહન સિવાય)

 

અમદાવાદ, 4 મે 2026: ડાયવર્સિફાઇડ અદાણી પોર્ટફોલિયોનો ભાગ અને વિશ્વની 9મી સૌથી મોટી બિલ્ડિંગ મટિરિયલ સોલ્યુશન્સ કંપની, અંબુજા સિમેન્ટ્સ લિમિટેડે 31 માર્ચ 2026એ સમાપ્ત થયેલા ત્રિમાસિક અને નાણાંકીય વર્ષ માટે મજબૂત અને ટકાઉ પ્રદર્શન નોંધાવ્યું છે.

 

અંબુજા સિમેન્ટ્સ લિમિટેડના પૂર્ણ સમયના ડિરેક્ટર અને સીઈઓ શ્રી વિનોદ બહેતીએ જણાવ્યું  હતું કે, “નાણાંકીય વર્ષ 2026 સિમેન્ટ ક્ષેત્ર માટે સ્થિરતા અને સહનશક્તિનું વર્ષ રહ્યું છે. એક તરફ ઉદ્યોગમાં સંકલન અને જીએસટી 2.0 સુધારા થયા, જ્યારે બીજી તરફ પ્રતિકૂળહવામાન પરિસ્થિતિઓ, વૈશ્વિક ભૂરાજકીય પરિબળો અને રાજ્યની ચૂંટણીઓએ અસર કરી. આ પરિસ્થિતિ વચ્ચે અંબુજાએ 73.7 મિલિયન ટનના અત્યાર સુધીના સર્વોચ્ચ વાર્ષિક વોલ્યુમ, રૂ. 40,656 કરોડની આવક, રૂ. 6,539 કરોડ એબિટા (પ્રતિ મેટ્રિક ટન રૂ. 887) અને રૂ. 2,647 કરોડના નોર્મલાઇઝ્ડ ચોખ્ખા નફા સાથે મજબૂત પ્રદર્શન આપ્યું. નાણાંકીય વર્ષ 2026ના ચોથા ત્રિમાસિક ગાળામાં 19.9 મિલિયન ટન વોલ્યુમ, રૂ. 10,915 કરોડની આવક અને રૂ. 1,464 કરોડ એબિટા સાથે અમે અમારી કામગીરી જાળવી રાખી છે.

 

અમારા વોલ્યુમ ઉદ્યોગ કરતાં નોંધપાત્ર રીતે વધુ ગતિએ વધ્યા હતા, જે ટ્રેડ અને પ્રીમિયમ પ્રોડક્ટ્સના વધતા હિસ્સા અને વર્તમાન એસેટ્સના વધુ સારા ઉપયોગથી પ્રાપ્ત થયેલા સુધારેલા રિયલાઇઝેશનને કારણે શક્ય બન્યું હતું.

 

નાણાંકીય વર્ષ 2026 દરમિયાન વિસ્તરણથી સંકલન તરફનું પરિવર્તન થયું હતું, જેમાં ‘વન સિમેન્ટ પ્લેટફોર્મ’ અંતર્ગત સાંઘી અને પેન્નાનું અંબુજામાં સફળ વિલીનીકરણ થયું હતું. અમે નવી ક્ષમતાઓને સ્થિર બનાવવા, ઓપરેશનલ કાર્યક્ષમતામાં વધારો કરવા અને એસેટ ઉપયોગ વધારવા પર ધ્યાન કેન્દ્રિત રાખીએ છીએ, જે દેવા-મુક્ત બેલેન્સ શીટ, મજબૂત લિક્વિડિટી અને ઉચ્ચતમ ક્રેડિટ રેટિંગ્સનો આધારિત છે.

 

ભારતની લાંબા ગાળાની ઇન્ફ્રાસ્ટ્રક્ચર વૃદ્ધિ મજબૂત છે, પરંતુ વર્તમાન ભૂરાજકીય પડકારો અને સામાન્ય કરતાં ઓછા વરસાદના પ્રારંભિક અનુમાનને કારણે નાણાંકીય વર્ષ 2027 માટે વૃદ્ધિનું

Related posts

MYCPE ONE દ્વારા અમદાવાદમાં તેની દસમી વાર્ષિક બેઠક ‘ઉડાન 2026’નું આયોજન કરવામાં આવ્યું

ઇન્ડિયન સેરેમિક્સ એશિયા 2026નું ઉદઘાટન: એફિશિએન્સી, રો મટીરીઅલ્સ અને  નવી  ટેકનોલોજી અપનાવા પર ધ્યાન

GUJARAT NEWS DESK TEAM

અદાણી પોર્ટ્સ અને સેઝની વાર્ષિક ધોરણે ત્રિમાસિક આવકમાં 21% વધારો

ભારતના સૌથી મૂલ્યવાન પ્રથમ પેઢીના વ્યવસાયીકોમાં અદાણી મોખરે 

GUJARAT NEWS DESK TEAM

અદાણી પોર્ટસના કોલંબો ટર્મિનલે કાર્યારંભના પહેલા જ વર્ષે દસ લાખ કન્ટેનર હેન્ડલ કર્યા

દાવોસમા અદાણી ગ્રુપ દ્વારા મહારાષ્ટ્રમાં છ લાખ કરોડના રોકાણનો પ્રસ્તાવ

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment