ગુજરાત

AAP પ્રદેશ પ્રભારી ગોપાલ રાય, પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયાની આગેવાનીમાં સમીક્ષા તથા સેન્સ પ્રક્રિયાનું આયોજન

AAP પ્રદેશ પ્રભારી ગોપાલ રાય, પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયાની આગેવાનીમાં સમીક્ષા તથા સેન્સ પ્રક્રિયાનું આયોજન
AAP દ્વારા સમીક્ષા બેઠક સાથે સેન્સ પ્રક્રિયાની કામગીરી શરૂ: ડો. કરન બારોટ, પ્રદેશ મુખ્ય પ્રવક્તા AAP
સેન્સ પ્રક્રિયામાં તમામ હોદ્દેદારોનું સંતુલન જળવાય એ પ્રમાણે પ્રદેશો નેતાઓની આગેવાનીમાં હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવશે: ડો. કરન બારોટ AAP
1 જી.પં. અને 12 તા.પં.માં AAPની જીત, 4 તા.પં.માં AAP અને BJP વચ્ચે ટાઈ: ડો. કરન બારોટ AAP
9 તા.પં.માં AAP ડિસાઇડીંગ ફેક્ટર તરીકે કામ કરશે: ડો. કરન બારોટ AAP
ચૂંટણીના પરિણામો મુદ્દે સમીક્ષા કરવામાં આવશે: ડો. કરન બારોટ AAP
સમીક્ષા બેઠકમાં પ્રદેશ નેતૃત્વ અને સ્થાનિક પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે: ડો. કરન બારોટ AAP

Related posts

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી પ્રક્રિયામાં સામેલ થવા સીએમ અને પ્રદેશ અધ્યક્ષ દિલ્હી પ્રવાસે

GUJARAT NEWS DESK TEAM

ભાજપે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે પ્રથમ યાદી જાહેર કરી

રાજ્યમાં દસ વર્ષમાં 800 ટીપી સ્કીમ મંજૂર કરાઈ ગત એક વર્ષમાં 119 ટીપી સ્કીમો ને મંજૂરી અપાઈ

પુલ દુર્ઘટનામાં કડક પગલાં

વર્તમાન સરકાર ઉદ્યોગપતિઓના હિત માટે ખેડૂતોની કિંમતી અને ફળદ્રુપ જમીનોને નુકસાન પહોંચાડી રહી છે. : અમિત ચાવડા

ગુજરાતની તમામ પોસ્ટ ઓફિસમાં આધુનિક સેવાનો આરંભ

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment