ગુજરાત

ચીખલી તાલુકાના બારોલિયા ગામમાં ગ્રામ પંચાયતના વિકાસ કામને લઈને વિવાદ બાદ મહિલા સરપંચ અને તેમના પતિ પર હુમલો મામલે કોંગ્રેસના નેતા હિરેન બેન્કરે પગલાં લેવાની માંગણી કરી

ચીખલી તાલુકાના બારોલિયા ગામમાં ગ્રામ પંચાયતના વિકાસ કામને લઈને વિવાદ બાદ મહિલા સરપંચ અને તેમના પતિ પર હુમલોને લઈને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ.હિરેન બેન્કરે કડક પગલા સાથે નવસારી જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષને તાત્કાલિક અસરથી પદ પરથી હટાવવામાં આવે તેવી માંગ કરી છે.
ભાજપના રાજમાં મહિલા સશક્તિકરણ માત્ર કાગળ પર છે.
મહિલાઓને મોકળું મેદાન આપવાની જગ્યાએ ચૂંટાયેલા મહિલા સરપંચ પર જાનલેવા હુમલો કરવામાં આવે છે આજ દર્શાવે છે કે ભાજપના રાજમાં મહિલાઓ સુરક્ષિત નથી.

Related posts

AAP ધારાસભ્યો દ્વારા વિધાનસભાની કાર્યવાહીનું પ્રસારણ લાઈવ કરવા ઉગ્ર માંગ કરવામાં આવી: વિધાનસભા પરિસરમાં સૂત્રોચ્ચાર કર્યા

GUJARAT NEWS DESK TEAM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝએ ગાંધી આશ્રમની મુલાકાત લીધી

GUJARAT NEWS DESK TEAM

કાશી થી કર્ણાવતી‘ કળશ યાત્રાનું કર્ણાવતી મહાનગર ખાતે સ્વાગત કરાયું

રાજ્યના તમામ શહેર-જિલ્લાના એક્શન પ્લાન બાબતે રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયે  વીડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજી સમીક્ષા બેઠક

GUJARAT NEWS DESK TEAM

પુનઃપ્રાપ્ય ઉર્જા ની ક્ષમતાના ક્ષેત્રમાં ગુજરાત પ્રથમ

GUJARAT NEWS DESK TEAM

કૃષિ યુનિવર્સીટીમા લાયકાત વગરના કુલપતિઓની નિમણુક ઃમનહર પટેલ

Leave a Comment