
નારાયણાકોચિંગસેન્ટર્સ, અમદાવાદેJEE Advanced 2026માંનોંધપાત્રસિદ્ધિહાંસલકરીછે. માત્રબીજા જ વર્ષમાંકેન્દ્રેઅદ્ભુતપરિણામોઆપીગયાવર્ષનીસફળતાનેનવીઊંચાઈએપહોંચાડીછે. ગયાવર્ષેમનપટેલે AIR 43પ્રાપ્તકરીનેકેન્દ્રનુંનામરોશનકર્યુંહતું, જ્યારે આ વર્ષેનારાયણાએગુજરાતસ્ટેટટોપરતેમજસમગ્ર IIT બોમ્બેઝોનનીગર્લ્સટોપરઆપીવધુએકઐતિહાસિકસિદ્ધિમેળવીછે.
અમદાવાદસેન્ટર – નોંધપાત્રસિદ્ધિઓ
- ગુજરાતસ્ટેટટોપર – આદિત્યઠાકુર (AIR 22),•IIT બોમ્બેઝોનગર્લ્સટોપર – સાન્વીપાટીદાર (AIR 158),•4 વિદ્યાર્થીઓ Top 500 AIR માં,
- 8 વિદ્યાર્થીઓ Top 1000 AIR માં
આદિત્યઠાકુરે AIR 22 મેળવીસમગ્રગુજરાતમાંપ્રથમસ્થાનહાંસલકર્યુંછે. બીજીતરફ, સાન્વીપાટીદારે AIR 158 સાથેસમગ્ર IIT બોમ્બેઝોનમાંગર્લ્સકેટેગરીમાંપ્રથમસ્થાનમેળવીનારાયણાઅમદાવાદનેગૌરવઅપાવ્યુંછે. દેશનીસૌથીસ્પર્ધાત્મકઝોનમાં આ સિદ્ધિવિશેષમહત્વધરાવેછે.
Top 500 અને Top 1000 AIR યાદીમાંવિદ્યાર્થીઓનીમજબૂતહાજરીનારાયણાનીશૈક્ષણિકપદ્ધતિનીઅસરકારકતાઅનેવિદ્યાર્થીઓનીપ્રતિભાનુંપ્રતિબિંબછે.
ગુજરાતવ્યાપીપ્રદર્શનનીઝલક
અમદાવાદેગુજરાતટોપરઅને IIT બોમ્બેઝોનગર્લ્સટોપરઆપીનેઆગેવાનીલીધીછે, ત્યારેસુરતસેન્ટરેપણઉત્કૃષ્ટપરિણામોસાથેરાજ્યનાપ્રદર્શનમાંમહત્વપૂર્ણયોગદાનઆપ્યુંછે.
- 6 વિદ્યાર્થીઓ Top 500 AIR માં•13 વિદ્યાર્થીઓ Top 1000 AIR માં•38 વિદ્યાર્થીઓ AIR 5000ની અંદર•49 વિદ્યાર્થીઓ AIR 10000ની અંદર
આ પરિણામોગુજરાતમાં IIT-JEE તૈયારીક્ષેત્રેનારાયણાનુંવધતુંપ્રભુત્વદર્શાવેછે. અમદાવાદઅનેસુરતબંનેસેન્ટરોનુંપ્રદર્શનનારાયણાનીસુવ્યવસ્થિતશૈક્ષણિકપ્રક્રિયા, કડકટેસ્ટિંગસિસ્ટમ, વ્યક્તિગતમાર્ગદર્શનઅનેડેટાઆધારિતપરીણામસુધારણીમોડેલનીસફળતાસાબિતકરેછે. માત્રટોચનારેન્કર્સ જ નહીં, પરંતુમોટીસંખ્યામાંવિદ્યાર્થીઓનેરાષ્ટ્રીયસ્તરેસફળતાઅપાવવાનીસંસ્થાનીક્ષમતાપણ આ પરિણામોમાંસ્પષ્ટપણેજોવામળેછે.
સંસ્થાનાનિર્દેશક, ડૉ. પી. સિંધુરાએ વિદ્યાર્થીઓઅનેફેકલ્ટીનેઅભિનંદનઆપતાજણાવ્યું:“સતતબીજાવર્ષમાંગુજરાતસ્ટેટટોપરઅને IIT બોમ્બેઝોનગર્લ્સટોપરઆપવા એ અમારામાટેઅત્યંતગૌરવનીબાબતછે. JEE Advanced 2026 નાપરિણામોસમગ્રગુજરાતમાંનારાયણાનીશૈક્ષણિકવ્યવસ્થાનીમજબૂતાઈદર્શાવેછે. Top 500 અને Top 1000 માંઅનેકરેન્ક્સતેમજ Top 10000 માંનોંધપાત્રસંખ્યામાંવિદ્યાર્થીઓનુંસ્થાનમેળવવુંઅમારાવિદ્યાર્થીઓનીમહેનત, શિક્ષકોનીપ્રતિબદ્ધતાઅનેનારાયણાનીમજબૂતશૈક્ષણિકપદ્ધતિનુંપરિણામછે. ગુજરાતમાં IIT-JEE તૈયારીમાટેનારાયણાવિશ્વાસનુંકેન્દ્રબનીરહ્યુંછેઅનેભવિષ્યનાIITiansઘડવામાટેઅમેસતતપ્રયત્નશીલરહીએછીએ.”