ક્રાઇમ

ત્રણ કરોડથી વધુની એમ્બર્સગ્રીન સાથે એક ઝડપાયો

અમદાવાદ પાસેથઈ સીઆઇડી સેલે વ્હેલની એમ્બરગ્રીસ વેચવા માટે આવેલા એક શખ્સની ધરપકડ કરી હતી.. જ્યારે એક ફરાર આરોપીની પકડવાની તજવીજ હાથ ધરી છે.

દવા અને અત્તર બનાવવાના ઉપયોગમાં લેવાતી એમ્બરગ્રીસ પ્રતિબંધિત  છે ત્યારે ભાવનગરનો એક શખ્સ કારમાં વ્હેલની ઉલેટીને વચવા ફરી રહ્યો હોવાની સીઆઇડીના સેલને બાતમી મળી હતી અને ડમી ગ્રાહક બનીને આ આરોપીને ઝડપીને તેની પાસેથી ત્રણ કરોડ 69 લાખની એમ્બરગ્રીસ ઝડપી પાડી હતી. આ આ મામલે વધુ તપાસ હાથ ધરાઇ છે.

Related posts

ડ્રગ્સ સાથે બેની ધરપકડ

GUJARAT NEWS DESK TEAM

અઢી દાયકાથી ફરાર આરોપી સીબીઆઇના સકંજામાં

GUJARAT NEWS DESK TEAM

અમદાવાદમાં સરેઆમ ગોળીબારથી ગભરાટ

GUJARAT NEWS DESK TEAM

વ્હેલ માછલીની ઉલટી સાથે બેની ધરપકડ

GUJARAT NEWS DESK TEAM

અમદાવાદના યુવકને સારવાર માટે રાજસ્થાન લઈ ગયા, વીમાના રુપિયા હડપવા માટે મોતને ઘાટ ઉતારી દીધો

અમદાવાદ સાબરમતી મધ્યસ્થ જેલમાંથી કેદી માલદે પરમાર મેનગેટ પરથી ફરાર

Leave a Comment