OTHER

ભારત-ઇગ્લેંડ વચ્ચેની પાંચમી ટેસ્ટ રોમાંચક બની

ભારત અને ઇંગ્લેંડ વચ્ચે રમાઇ રહેલી પાંચમી ટેસ્ટ હવે રસપ્રદ બની ગઇ છે.. બે જ દિવસમાં બે દાવ પુરા થઇ ગયા હતા..

લંડનના ઓવલ ખાતે ઇંગ્લેન્ડ સામેની પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચના ત્રીજા દિવસે ભારત પોતાના બીજા દાવમાં બે વિકેટે 75 રનના સ્કોરથી આગળ રમશે. આ મેચ ભારતીય સમય મુજબ બપોરે સાડા ત્રણ વાગ્યે શરૂ થશે.

ગઈકાલની રમતના અંતે યશસ્વી જયસ્વાલ 51 રન અને આકાશ દીપ 4 રન સાથે રમતમાં છે. કેએલ રાહુલ 7 રન અને સાઈ સુદર્શન 11 રન બનાવીને આઉટ થયા હતા. ઇંગ્લેન્ડ તરફથી ગુસ એટકિન્સન અને જોસ ટોંગે એક–એક વિકેટ લીધી હતી.

અગાઉ ઇંગ્લેન્ડનો પ્રથમ દાવ 247 રન પર સમાપ્ત થયો. તેને ભારત પર 23 રનની લીડ મળી. ભારતે પ્રથમ દાવમાં 224 રન બનાવ્યા હતા.

 

Related posts

નરેન્દ્ર મોદી સાથે નરહરિ અમીનને સપરિવાર મુલાકાત

24 ઑગસ્ટના દિવસે બ્રહ્માકુમારી દ્વારા અમદાવાદના 18 સેવા કેન્દ્રોમાં ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન

GUJARAT NEWS DESK TEAM

રાજ્ય તાઈકવોન્ડો ચેમ્પિયનશિપમાં ગોલ્ડન કતાર ડિવિઝનના ૧૫ બાળકોનો ડંકો

GUJARAT NEWS DESK TEAM

વિધાનસભા ગૃહના નેતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વિધાનસભાના દિવંગત પૂર્વ સભ્યશ્રીઓને શ્રદ્ધાંજલિ પાઠવી

GUJARAT NEWS DESK TEAM

વાઘ બકરી ટી ગ્રુપના પારસ દેસાઈ FAITTAના ચેરમેન તરીકે ચૂંટાયા

GUJARAT NEWS DESK TEAM

અદાણી પરિવાર દ્વારા આયોજીત શ્રીમદ ભાગવત સપ્તાહના બીજા દિવસે કથામંડપ (ડોમ) ટૂંકું પડ્યું

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment