ગાંધીનગરમાં છ દિવસીય ‘IOACON 2026’ કોન્ફરન્સનું આયોજન; ૪,૫૦૦ ઓર્થોપેડિક ડેલિગેટ્સ લેશે ભાગ
ગુજરાત હવે ઇન્ડિયન ઓર્થોપેડિક એસોસિએશનની ૭૧મી વાર્ષિક રાષ્ટ્રીય કોન્ફરન્સ (IOACON 2026)ની યજમાની કરવા માટે સજ્જ બન્યું છે. આગામી ૧ થી ૬ ડિસેમ્બર, ૨૦૨૬ દરમિયાન ગાંધીનગરના...