ગાંધીનગર મનપાની ચૂંટણીમાં પ્રવક્તા હિરેન બેંકર સહિતના મતદારોનું મતદાન
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણીમાં વોર્ડ નંબર ૧૧ના ઉમેદવાર જ્યોતનાબેન સોલંકીએ (ઝુંડાલ) ચાંદખેડા ખાતે અનન્યા સ્કૂલમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ.હિરેન બેન્કર, એસી સેલના પ્રવક્તા ...