ટેગ : ADANI

મારું શહેર

અમદાવાદ એરપોર્ટ ખાતે અદાણી એરપોર્ટ અને બાસ્ટિયન હોસ્પિટાલિટી દ્વારા મેઇસન ટ્વેન્ટી-સેવનની શરુઆત

  ભારતના સૌથી મોટા ખાનગી એરપોર્ટ સંચાલક અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિ.(AAHL) એ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ (SVPIA)ના ટર્મિનલ 2 (T2) ના આગમન વિસ્તારને...
બિઝનેસ

મધ્ય પ્રદેશના ગુના ખાતે અદાણી સિમેન્ટના ગ્રાઇન્ડીગ એકમના શિલાન્યાસ સમારોહમાં પ્રણવ અદાણીનું સંબોધન

મધ્ય પ્રદેશના ગુના ખાતે અદાણી સિમેન્ટના ગ્રાઇન્ડીગ એકમના શિલાન્યાસ સમારોહમાં શ્રી પ્રણવ અદાણીનું સંબોધન   આજે ગુનાની આ પવિત્ર ધરતી ઉપર અદાણી સિમેન્ટના ગ્રાઇન્ડીગ એકમના...
બિઝનેસ

અદાણી લોજિસ્ટિક્સની નવી પહેલ વિરોચનનગર ICD ખાતે સેવાઓનું વિસ્તરણ; મલ્ટિમોડલ ક્ષમતામાં વધારો

ભારતના લોજિસ્ટિક્સ અને સપ્લાય ચેઇન ક્ષેત્રે અગ્રેસર અદાણી લોજિસ્ટિક્સે ગુજરાતના વિરોચનનગર ખાતે આવેલા તેના ઇનલેન્ડ કન્ટેનર ડેપો (ICD) માં સેવાનું વિસ્તરણ કરીને મલ્ટિમોડલ ટ્રાન્સપોર્ટેશનની દિશામાં...
બિઝનેસ

અંબુજાએ 73.7મિલિયન ટનના અત્યાર સુધીના સર્વોચ્ચ વાર્ષિક વોલ્યુમ સાથે મેટ્રિક ટન દીઠ રૂ. 887ની વાર્ષિક એબિટા હાંસલ કરી  

અંબુજાએ 73.7મિલિયન ટનના અત્યાર સુધીના સર્વોચ્ચ વાર્ષિક વોલ્યુમ સાથે મેટ્રિક ટન દીઠ રૂ. 887ની વાર્ષિક એબિટા હાંસલ કરી મૂડી શિસ્ત અને વધુ ક્ષમતા ઉપયોદ્વારા ટકાઉ...
બિઝનેસ

અદાણીએરપોર્ટ્સઅનેમેકમાયટ્રિપે(MakeMyTrip)આંતરરાષ્ટ્રીયપ્રવાસીઓમાટેઓનલાઇન ડ્યુટી-ફ્રીપ્રી-બુકિંગ સુવિધાશરૂકરી

અદાણીએરપોર્ટ્સઅનેમેકમાયટ્રિપે(MakeMyTrip)આંતરરાષ્ટ્રીયપ્રવાસીઓમાટેઓનલાઇન ડ્યુટી-ફ્રીપ્રી-બુકિંગ સુવિધાશરૂકરી અદાણીસંચાલિતએરપોર્ટ્સપરઆંતરરાષ્ટ્રીયપ્રવાસીઓઆગમનકેપ્રસ્થાનપહેલાંમેકમાયટ્રિપપરઓનલાઇનડ્યુટી-ફ્રીઉત્પાદનોજોઈઅનેપ્રી-બુકકરીશકશે. આસેવાથકી વિવિધકેટેગરીમાંઓનલાઇન-એક્સક્લુઝિવઓફર્સસાથેઅગાઉથીઆયોજનકરવાનીસુવિધામળશે. આપહેલમુસાફરોની સુવિધાવધારવા, એરપોર્ટનારિટેલઝોનમાંસમયઘટાડવાઅનેએકંદરપ્રવાસનાઅનુભવનેબહેતરબનાવવામાટેકરવામાંઆવીછે.   અમદાવાદ, ૨૭એપ્રિલ૨૦૨૬:ભારતનીસૌથીમોટીખાનગીએરપોર્ટઓપરેટરઅનેડ્યુટી-ફ્રીઓપરેટર, અદાણીએરપોર્ટહોલ્ડિંગ્સલિમિટેડ (AAHL), અનેભારતનીઅગ્રણીઓનલાઇનટ્રાવેલકંપનીમેકમાયટ્રિપેઆજેઆંતરરાષ્ટ્રીયપ્રવાસીઓમાટેડ્યુટી-ફ્રીશોપિંગનેવધુઅનુકૂળઅનેલાભદાયીબનાવવામાટેભાગીદારીનીજાહેરાતકરીછે. આસહયોગ અંતર્ગતપ્રસ્થાનઅનેઆગમનપહેલાડ્યુટી-ફ્રીપ્રી-બુકિંગસેવાશરૂકરવામાંઆવીછે. પ્રવાસીઓ૧૦+ કેટેગરીમાં૧૦૦+ બ્રાન્ડ્સઅને૧૪,૦૦૦+ થીવધુપ્રોડક્ટ્સ (SKUs) જોઈશકેછેઅનેમુસાફરીપહેલાંમેકમાયટ્રિપપરપ્રી-બુકકરીશકેછે, જેમાંતેમનેઓનલાઇન-એક્સક્લુઝિવઓફર્સનોલાભપણમળશે. આસેવામુસાફરીનાઆયોજનમાંવધુ...
OTHER

પવન ઊર્જા ક્ષેત્રે ભારતની ઊંચી ઉડાન અદાણી વિન્ડે મુંદ્રામાં આકાશને આંબતું દેશનું સૌથી મોટું 5 MW ટર્બાઇન કાર્યરત કર્યું

પવન ઊર્જા ક્ષેત્રે ભારતની ઊંચી ઉડાન અદાણી વિન્ડે મુંદ્રામાં આકાશને આંબતું દેશનું સૌથી મોટું 5 MW ટર્બાઇન કાર્યરત કર્યું કચ્છના સફેદ રણની સરહદે મુંદ્રાના કિનારે...
OTHER

કેરએજ-ESG દ્વારાભારતીય કંપનીઓમાંઅદાણી ગ્રીન એનર્જીને ૮૭.૩નાસર્વોચ્ચ ESG સ્કોર સાથેરેટિંગ અપાયું

કેરએજ-ESG દ્વારાભારતીય કંપનીઓમાંઅદાણી ગ્રીન એનર્જીને..૮૭.૩નાસર્વોચ્ચ ESG સ્કોર સાથેરેટિંગ અપાયું   સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) દ્વારા નોંધાયેલ ESG રેટિંગ પ્રદાતા અદાણી ગ્રીન એનર્જી...
બિઝનેસ

મુંબઈ એરપોર્ટ પર અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ અને બ્લિન્કિટ દ્વારા ભારતની પ્રથમ ઇન-ટર્મિનલ ઝડપી વાણિજ્ય સેવાનો આરંભ

મુંબઈ એરપોર્ટ પર અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ અને બ્લિન્કિટ દ્વારા ભારતની પ્રથમ ઇન-ટર્મિનલ ઝડપી વાણિજ્ય સેવાનો આરંભ હવાઇ મુસાફરીની ઝડપમાં ભૂલી જવાતા ચાર્જર, નાસ્તો કે પાણીની...
ગુજરાત

અદાણી ડિફેન્સે સ્વદેશી ઉત્પાદીત પ્રથમ લાઇટ મશીનગન ભારતીય સેનાને સુપ્રત કરી

અદાણીડિફેન્સેસ્વદેશીઉત્પાદીતપ્રથમલાઇટ મશીનગનભારતીયસેનાનેસુપ્રત કરી  ભારતનાએરોસ્પેસઅનેસંરક્ષણક્ષેત્રમાંઅગ્રણીઅનેઅદાણીએન્ટરપ્રાઇઝલિ.નીમુખ્યઅદાણીડિફેન્સએન્ડએરોસ્પેસકંપનીએભારતનીનાનાશસ્ત્રોઉત્પાદનક્ષમતામાંએકમહત્વપૂર્ણસીમાચિહ્નરુપ સમાન ૭.૬૨મી.મીનીસ્વદેશીરીતેઉત્પાદિત૨૦૦૦પ્રહાર – લાઇટમશીનગન (LMGs) ભારતીયસેનાનેસુપ્રત કરીછે. કરાર અનુબંધિત સમય કરતા ૧૧ માસ વહેલી આ પ્રથમબેચનીઐતિહાસિકડિલિવરી ફક્તસાતમહિનામાંપૂરી કરી છે.આ કાર્ય ફર્સ્ટ-ઓફ-પ્રોડક્શનમોડેલ (FOPM)...
OTHER

ગ્લોબલ એબિલિટી ફોટોગ્રાફી ચેલેન્જ 2026 માટે અદાણીયુથ4જોબ્સમાંસહયોગીબની

GUJARAT NEWS DESK TEAM
 ગ્લોબલ એબિલિટી ફોટોગ્રાફી ચેલેન્જ 2026 માટે અદાણીયુથ4જોબ્સમાંસહયોગીબની Youth4Jobsનુંએકસાહસ, NotJustArtએ AdaniGreenXTalksસાથે ભાગીદારીમાંભારતની સૌથી મોટી સમાવિષ્ટ ફોટોગ્રાફી ચેલેન્જગ્લોબલ એબિલિટી ફોટોગ્રાફી ચેલેન્જ (GAPC) ૨૦૨૬ની ૫મી આવૃત્તિ શરૂ કરવાની...