સ્પોર્ટ્સ

અંડર 14 ગર્લ્સ ફૂટબોલ ટુર્નામેન્ટઃ અમદાવાદ, જામનગર,પાટણ અને વડોદરાનો વિજય

ગુજરાત સ્ટેટ ફૂટબાલ અસોશિએશન દ્વારા આયોજિત  નો વડનગરમાં આરંભ થયો છે. ગઇકાલે રમાયેલી મેચમાં જામનગર  ની ટીમે સુરત પર 12-1 થી વિજય મેળવ્યો હતો.. અન્ય મેચમાં  પાટણે ગાંધીનગરને  6-0 થી હાર આપી હતી..ત્રીજી મેચ માં અમદાવાદે ભરુચ ને 5-0  થી મહાત આપી હતી અને ચોથી મેચમાં વડોદરા એ  બનાસકાંઠા પર 2-1 થી જીત હાંસલ કરી હતી..

આ ચેમ્પિયનશીપમાં આજે  સુરત  અને  કચ્છ , ગાંધીનગર અને રાજકોટ જ્યારે ભરુચ અને ભાવનગર તેમજ  વડોદરા અને બોટાદ વચ્ચે મુકાબલો થશે.

અખબારી યાદી – હર્ષલ પંડ્યા

Related posts

19 રાજ્યોના 229 ખેલાડીઓની સાથે ચિરીપાલ અમદાવાદ સ્ક્વૉશ ઓપન 2026ની પ્રથમ આવૃત્તિ સંપન્ન થઈ

GUJARAT NEWS DESK TEAM

ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ માં અમદાવાદ ચેમ્પિયન

GUJARAT NEWS DESK TEAM

રેસલિંગમાં ભારતીય ખેલાડીઓનો દબદબો

GUJARAT NEWS DESK TEAM

ગુજરાતમાં ફૂટબૉલને પ્રોત્સાહનની જરૂર :પરિમલ નથવાણી

GUJARAT NEWS DESK TEAM

ટોરેન્ટપાવર કપ અંડર 20 મેન્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ

GUJARAT NEWS DESK TEAM

જુનીયર બલરામ ક્ષત્રિય મેમોરિયલ ટ્રોફીમાં આજે ચાર મેચ રમાશે

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment