રાજનીતિ

અમિત ચાવડા-ડો. તુષાર ચૌધરીની ખડગે સાથે મુલાકાત

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત પ્રમુખ  અમિત ચાવડા તથા ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ડોક્ટર તુષાર ચૌધરીએ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ અને રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા,  મલ્લિકાર્જુન ખડગે સાથે મુલાકાત કરી માર્ગદર્શન મેળવી તથા તેમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી
લોકસભામાં વિરોધ પક્ષના નેતા અને સાંસદ રાહુલ ગાંધી અને સાંસદ તથા રાષ્ટ્રીય કોંગ્રેસના સંગઠન મહામંત્રી કે.સી.વેણુગોપાલ સાથે શુભેચ્છા મુલાકાત કરીને માર્ગદર્શન મેળવ્યું હતું
તેઓ સર્વેના સતત માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ ગુજરાત કોંગ્રેસ ગુજરાતના લોકોની આશાઓ અને આકાંક્ષાઓને સંપૂર્ણ સમર્પણ અને સખત મહેનતથી પૂર્ણ કરશે.
   અમિત ચાવડાએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય નેતૃત્વ દ્વારા અમારામાં મૂકેલા વિશ્વાસ બદલ હૃદયપૂર્વક આભાર માનીએ છીએ, અમે ગુજરાતની પ્રગતિ અને લોકશાહીને મજબૂત બનાવવા માટે લડીશું અને જીતીશું.

Related posts

વોટ ચોરીનો ભાજપ ઉપર રાહુલ ગાંધી આરોપ લગાવ્યો

GUJARAT NEWS DESK TEAM

વિપક્ષને નબળો પાડનારા ભાજપાના કટ્ટર સમર્થકોએ સરકાર પાસેથી કામ લેવામાં નિષ્ફળ. – મનહર પટેલ

GUJARAT NEWS DESK TEAM

કોંગ્રેસ અને ભાજપમાં આપે ભંગાણ પાડ્યું

GUJARAT NEWS DESK TEAM

બિહારમાંથી કોંગ્રેસની ‘મતદાર અધિકાર યાત્રા’

GUJARAT NEWS DESK TEAM

કરસનદાસ ભાદરકા મુદ્દે ફેલાવવામાં આવેલી અફવાનુ આપે ખંડન કર્યું

GUJARAT NEWS DESK TEAM

રાહુલ ગાંધી વડોદરા આવશે

Leave a Comment