ગુજરાત

મુખ્યમંત્રીએ વર્તમાન વરસાદની સ્થિતીનો તાગ મેળવ્યો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ  શુક્રવારે મોડી રાત્રે SEOCની ઓચિંતી મુલાકાતે પહોંચ્યા ..- રાજ્યમાં વરસાદની પરિસ્થતિનો તાગ મેળવ્યો. રાજ્યના ૧૦ જિલ્લામાં રેડ એલર્ટની સંભાવનાને પગલે સંબંધિત જિલ્લા કલેક્ટરોને સતર્ક રહેવા સૂચના આપી. અમદાવાદ, નવસારી અને સુરતમાં ૨-૨ આર્મીની કોલમ  જરૂર જણાયે તંત્રની મદદ માટે તૈનાત  કરાઇ.. જામનગર, જોધપુર, બરોડા અને પુણેમાં એરફોર્સના હેલિકોપ્ટર તૈયાર રખાયા.. આ વખતે સમગ્ર તંત્રના આગવા સાવચેતી પૂર્ણ આયોજનને પરિણામે ૧૬,૫૦૦થી વધુ નાગરિકોને સલામત સ્થળે ખસેડાયા ; ૪૧ લોકોને રેસ્ક્યુ કરાયા છે. રાજ્યના 255 તાલુકાઓમાં આજે વરસાદ નોંધાયો . રાજ્યમાં મોસમનો ૬૧.૫૦ ટકા વરસાદ વરસી ગયો . બેઠકમાં મુખ્ય સચિવ  એમ. કે. દાસ, મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતી રવિ, GSDMA ના CEO  ધવલ પટેલ તથા રાહત કમિશનર શ્રી ગૌરાંગ મકવાણા ઉપસ્થિત રહ્યા

Related posts

આમ આદમી પાર્ટીએ એશિયા કપની ભારત-પાકિસ્તાનની મેચનો કર્યો બોયકોટ

GUJARAT NEWS DESK TEAM

AMA ખાતે વિશ્વ પીઆર દિવસ – ૨૦૨૫ની ઉજવણી

GUJARAT NEWS DESK TEAM

વિશ્વ સિંહ દિવસની ઉજવણી

GUJARAT NEWS DESK TEAM

ભાજપ સરકાર વિકાસના નામે આદિવાસી સમાજની જમીન ઝૂંટવે છે : રાહુલ ગાંધી

ગુજરાતમાં વસ્તી ગણતરીનો પ્રથમ તબક્કો શરૂ થશે,સરકારે બહાર નોટિફિકેશન પાડ્યું

નારીશક્તિ વંદન અધિનિયમ સંશોધન બિલને કોંગ્રેસે અટકાવીને દેશની નારીશક્તિ અને યુવાનોના ભવિષ્ય સાથે દ્રોહ કર્યો : રક્ષા ખડસે

Leave a Comment