લેખક : GUJARAT NEWS DESK TEAM

http://gujaratnewsdesk.com - 828 પોસ્ટ્સ - 0 Comments
સ્પોર્ટ્સ

રાજસ્થાનના જયપુર ખાતે રમાનારી સંતોષ ટ્રોફી માટેની ગુજરાતની ટીમ આજે રાત્રે આઠ વાગે રવાના થશે..

GUJARAT NEWS DESK TEAM
  રાજસ્થાનના જયપુર ખાતે રમાનારી સંતોષ ટ્રોફી માટેની ગુજરાતની ટીમ આજે રાત્રે આઠ વાગે રવાના થશે…ગુજરાત તેની ત્રણ મેચ રમશે જેમાં પહેલી મેચ મહારાષ્ટ્ર સાથે...
ગુજરાત

કૅન્સરના દર્દીઓ માટે  ‘ જીવાદોરી ‘ સાબિત થઈ રહ્યું છે “મુખ્યમંત્રી રાહત ભંડોળ” :  4 વર્ષમાં કૅન્સરના 2000 થી વધુ દર્દીઓને નવજીવન                

GUJARAT NEWS DESK TEAM
મુખ્યમંત્રી રાહત ભંડોળ – (Chief Minister Relief Fund) કૅન્સરના દર્દીઓ માટે  ‘ જીવાદોરી ‘ સાબિત થઈ રહ્યું છે “મુખ્યમંત્રી રાહત ભંડોળ” :  4 વર્ષમાં કૅન્સરના...
OTHER

ગુજરાત વિધાનસભાની અંદાજ સમિતિ તા. ૧૬ થી ૧૮ ડિસેમ્બર સુધી ૪ જિલ્લાના અભ્યાસ પ્રવાસે  —–

GUJARAT NEWS DESK TEAM
ગુજરાત વિધાનસભાની અંદાજ સમિતિ તા. ૧૬ થી ૧૮ ડિસેમ્બર સુધી ૪ જિલ્લાના અભ્યાસ પ્રવાસે સૌરાષ્ટ્રના ત્રિદિવસીય પ્રવાસ દરમિયાન આ સમિતિ વનીકરણ, એશિયાટિક સિંહ તથા દરિયાઈ...
ગુજરાત

ખેડૂતોના પ્રાણ પ્રશ્નો મુદ્દે AAPના પ્રતિનિધિ મંડળને મળવા ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ મુખ્યમંત્રી પાસે સમય માંગ્યો

GUJARAT NEWS DESK TEAM
ખેડૂતોના પ્રાણ પ્રશ્નો મુદ્દે AAPના પ્રતિનિધિ મંડળને મળવા ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ મુખ્યમંત્રી પાસે સમય માંગ્યો ગુજરાતના ખેડૂતોના મુદ્દાઓ, તેમની લાગણીઓ અને માંગણીઓ બાબતે AAP  પ્રતિનિધિ...
ગુજરાત

કચ્છ  જીલ્લાનાં સરહદી વિસ્તારમા બી.એસ.એફ.માટે આરોગ્ય સેવાઓ વધુ સુર્દઢ બનાવવા એમ્બ્યુલન્સ અપાઈ

GUJARAT NEWS DESK TEAM
કચ્છ  જીલ્લાનાં સરહદી વિસ્તારમા બી.એસ.એફ.માટે આરોગ્ય સેવાઓ વધુ સુર્દઢ બનાવવા એમ્બ્યુલન્સ અપાઈ ગઇકાલના જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી વિજયા...
ગુજરાત

રાજ્ય સભામાં કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલે જૂનાગઢ શહેર માટે નવી બાયપાસ રેલવે લાઇન નાંખવાની રજૂઆત કરી

GUJARAT NEWS DESK TEAM
રાજ્ય સભામાં કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલે જૂનાગઢ શહેર માટે નવી બાયપાસ રેલવે લાઇન નાંખવાની રજૂઆત કરી હતી.તેમણે કહ્યું હતુંકે જૂનાગઢ ઐતિહાસિક શહેર છે. રેલવે લાઇનને...
મારું શહેર

અમદાવાદ એરપોર્ટ પરથી ઉડ્ડયનોની સ્થિતિ ધીમેધીમે સામાન્ય બની રહી છે

GUJARAT NEWS DESK TEAM
અમદાવાદ એરપોર્ટ પરથી ઉડ્ડયનોની સ્થિતિ ધીમેધીમે સામાન્ય બની રહી છે અમદાવાદ એરપોર્ટ પરથી ઇન્ડિગોના ઇડ્ડયનોમાં અનિયમિતતાની સ્થિતિ સામાન્ય થઇ રહી છે. ગઇકાલે સાંજે ચાર વાગ્યા...
ગુજરાત

‘વિકસિત ગુજરાત @ ૨૦૪૭’ના સંકલ્પને સિદ્ધ કરવા ઉદ્યોગ વિભાગે ફાઈલોના નિકાલની ગતિ બમણી કરી: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી

GUJARAT NEWS DESK TEAM
GCCI ખાતે ઇન્ડસ્ટ્રી ઇન્ટરેક્શન મીટમાં નાયબ મુખ્યમંત્રી  હર્ષ સંઘવીનું સંબોધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) દ્વારા  GCCI પરિસર, અમદાવાદ ખાતે નાયબ મુખ્યમંત્રી અને...
ગુજરાત

ગુજરાતની મતદારયાદીમાં ચૂંટણી પંચના SIR દ્વારા પ્રાથમિક કમી કરાયેલા મતદારોના આંકડાઓએ કોંગ્રેસના વોટચોરીના આક્ષેપને સાચો ઠેરવ્યો.

GUJARAT NEWS DESK TEAM
તા. 30 ઓગસ્ટ, 2025 ના રોજ કોંગ્રેસે જાહેર કર્યું હતું કે ગુજરાતમાં 60 લાખ વોટની ચોરી થયેલ છે. ભાજપ અને ચૂંટણી પંચ નકારી રહ્યા હતા, પરંતુ હવે ચૂંટણી પંચે સ્વીકાર્યું છે...
બિઝનેસ

ભારતના ઈશાન ખુણાને ASEAN નું પ્રવેશદ્વાર બનાવવાની નેમથી અદાણીનો ઉત્તરપૂર્વમાં રોકાણ પ્રતિ ઝોક

GUJARAT NEWS DESK TEAM
ભારતના ઈશાન ખુણાને ASEAN નું પ્રવેશદ્વાર બનાવવાની નેમથી અદાણીનો ઉત્તરપૂર્વમાં રોકાણ પ્રતિ ઝોક દેશ મલ્ટી-ટ્રિલિયન-ડોલરનું અર્થતંત્ર બનવાની તૈયારી કરી રહ્યો છે તેની સાથે અદાણી સમૂહ...