બિઝનેસ

એચડીએફસી બેંક દ્વારા એક્ટિવ એજર્સ માટેના કમ્યુનિટી પ્લેટફોર્મ – વૉકએબાઉટનેસમર્થન આપવામાં આવ્યું  

એચડીએફસી બેંક દ્વારા એક્ટિવ એજર્સ માટેના કમ્યુનિટી પ્લેટફોર્મ – વૉકએબાઉટનેસમર્થન આપવામાં આવ્યું

 

 ભારતની ખાનગી ક્ષેત્રની અગ્રણી બેંક, એચડીએફસી બેંકે આજે જાહેરાત કરી હતી કે, તે એક્ટિવ એજર્સ માટેના પ્રમુખ કમ્યુનિટી પ્લેટફોર્મ, વૉકએબાઉટને સીડ ફન્ડિંગ પૂરું પાડશે.આ રોકાણની મદદથી વૉકએબાઉટ તેના કમ્યુનિટી પ્લેટફોર્મને વિસ્તારી શકશે અને એક્ટિવ એજર્સ માટેના તેના ક્યુરેટેડ અનુભવોનો વ્યાપ વધારીશકશે.

 

વૉકએબાઉટ કેજે અગાઉ ગેટસેટઅપ ઇન્ડિયા પ્રા. લિ. તરીકે ઓળખાતી હતી, તે મુંબઈ, નવી દિલ્હી, બેંગલુરુ અને ચેન્નઈમાં ક્યુરેટેડ ઇવેન્ટ્સ અને અનુભવોનું આયોજન કરે છે તથા એક્ટિવ એજર્સ કનેક્ટ થઈ શકે, સોશિયલાઇઝ કરી શકે, શીખી શકે અને તેમનું શ્રેષ્ઠ જીવન જીવી શકે તે માટેની‘થર્ડ સ્પેસ’ના નિર્માણને પ્રોત્સાહન આપે છે.આ પ્રકારના કાર્યક્રમો 55 વર્ષથી મોટી વયના લોકોને એકબીજાની સાથે માનસિક, સામાજિક અને શારીરિક રીતે જોડાયેલા રહેવા માટે સક્ષમ બનાવે છે.

 

એચડીએફસી બેંકના ટ્રેઝરીના ગ્રૂપ હેડ શ્રી અરુપ રક્ષિતએ જણાવ્યું હતું કે, ‘દેશની અગ્રણી સંસ્થા તરીકે, અમે એવી ઉભરતી ઇન્ડસ્ટ્રીઝ અને નવીન ઉકેલોને સમર્થન આપવામાં વિશ્વાસ ધરાવીએ છીએ, જે સમાજમાં સાર્થક પ્રભાવ પાડે.વૉકએબાઉટ દ્વારા વરિષ્ઠ નાગરિકો માટે યોજવામાં આવતાં આ વિશેષ કાર્યક્રમો તેમની વૃદ્ધાવસ્થાને ફક્ત આનંદદાયક જ નહીંપણ બૌદ્ધિક રીતે પ્રેરણાદાયક બનાવવામાં પણ મદદરૂપ થાય છે. અમે અમારા સીડ ફન્ડિંગ દ્વારા આ પ્રકારના ઉદ્યમમાં યોગદાન આપવા બદલ ખૂબ જ ખુશ છીએ.’

 

વર્ષ 2050 સુધીમાં ભારતની 50 વર્ષથી મોટી વયની વસ્તી 30 કરોડને વટાવી જવાનો અંદાજ છે.વૉકએબાઉટસામાજિકજોડાણ, શારીરિકસુખાકારીઅનેઆજીવનશીખવાનેપ્રોત્સાહનઆપતાઅલાયદા સ્થળોઅનેપ્રોગ્રામિંગનુંનિર્માણકરીનેઆવસ્તીસંબંધિતપરિવર્તનનેસંબોધિતકરેછે.

 

વૉકએબાઉટના સ્થાપક અને સીઇઓ દેવલ ડેલિવાલાએ જણાવ્યું હતું કે, ‘એચડીએફસી બેંકનું રોકાણ અમારા આ વિશ્વાસને માન્યતા આપે છે કે, એક્ટિવ એજિંગ એ માત્ર જીવનશૈલીની પસંદગી નથીપરંતુ તે એક આર્થિક અને સામાજિક આવશ્યકતા છે.તેમનાં સમર્થનથીઅમે ભારતની એક્ટિવ એજિંગ કમ્યુનિટીને વધુ સારી રીતે સેવા આપવા માટે અમારા પ્લેટફોર્મ અને અનુભવોનેનવા સ્તરે લઈ જઈ શકીશું.આ ભાગીદારી અમને અમારી ડિજિટલ સેવાઓ અને રૂબરૂ અનુભવોને સુદ્રઢ બનાવવામાં મદદરૂપથશે, કારણ કે અમે એક્ટિવ એજર્સ માટે એક વ્યાપકથર્ડ સ્પેસબનાવી રહ્યાં છીએ.જો આજે આપણે લોકોને જિજ્ઞાસુ,એકબીજાની સાથે જોડાયેલા અને સ્વસ્થ રહેવામાં મદદરૂપ થઇશું,તો આપણે તેમને વૃદ્ધાવસ્થામાં ગૌરવપૂર્ણ અને સ્વતંત્રતાની સાથે જીવવાની શ્રેષ્ઠ તક પૂરી પાડી શકીશું.’

 

એચડીએફસી બેંકે આ રોકાણ એચડીએફસી બેંકવેન્ચર કેપિટલ પ્રોગ્રામહેઠળ કર્યું છે, જેસ્ટાર્ટ-અપ્સનાવિકાસને વેગ આપવા માટેની એક વિશિષ્ટ તક છે.હાલમાં જ, બેંકે ક્વૉન્ટમ સાઇબર સિક્યુરિટી સ્ટાર્ટ-અપQNuલેબ્સઅને ભારત જીપીટીનાસર્જક કૉરોવરમાં રોકાણ કર્યું હતું.

Related posts

ભારતના ભાવિ ઘડવૈયાઓને ‘ચેન્જ મેકર્સ’ બનવા ગૌતમ અદાણીનું આહ્વાન  

GUJARAT NEWS DESK TEAM

          એસીસીએ Q2 અને H1 FY’26 માં નોંધપાત્ર પર્ફોર્મન્સ આપ્યું

GUJARAT NEWS DESK TEAM

ચાર્જર ઉત્પાદનોના વિતરણ અને અને મોબીલે નેટવર્કની વૃદ્ધિ માટે ઈ વીએએમપી એ 7 કરોડનું ભંડોળ પ્રાપ્ત કર્યો

GUJARAT NEWS DESK TEAM

વિશ્વના સૌથી કાર્યક્ષમ બંદરોમાં અદાણી પોર્ટસને ટોચનું સ્થાન

GUJARAT NEWS DESK TEAM

અદાણી એન્ટરપ્રાઇઝે રુ.૧ હજાર કરોડના નોન કન્વર્ટીબલ ડિબેન્ચર ઇશ્યુની જાહેરાત કરી વાર્ષિક 9.30% સુધી વ્યાજ દર

GUJARAT NEWS DESK TEAM

અદાણી શાંતિગ્રામની બેલ્વેડેરે ગોલ્ફ અને કન્ટ્રી ક્લબમાં વિશિષ્ટ વ્યવસાય ચેમ્બર ‘ધ ઇમ્પિરિયલ’ ખુલ્લી મૂકાઇ

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment