
અમદાવાદના નવરંગપુરા સ્થિત પ્રાચીન મંદિર ચંદ્રેશ્વર ખાતે દેવદિવાળીની ઉજવણી કરવામાં આવી હતી. આ પાવન પર્વ નિમિત્તે અન્નકૂટ ધરાવાયો હતો.. આ અન્નકૂટના દર્શન માટે મોટી સંખ્યાામં ભક્તજનો ઉમટી પડ્યા હતા. ચંદ્રેશ્વર મંદિર ખાતે દર વર્ષે પંરપરાગત રૂપે અન્નકૂટનું આયોજન થાય છે.. મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ પ્રસાદ પણ ગ્રહણ કર્યો હતો.