અમદાવાદના નવરંગપુરા સ્થિત પ્રાચીન મંદિર ચંદ્રેશ્વર ખાતે દેવદિવાળી નિમિત્તે અન્નકૂટ ધરાવાયો
અમદાવાદના નવરંગપુરા સ્થિત પ્રાચીન મંદિર ચંદ્રેશ્વર ખાતે દેવદિવાળીની ઉજવણી કરવામાં આવી હતી. આ પાવન પર્વ નિમિત્તે અન્નકૂટ ધરાવાયો હતો.. આ અન્નકૂટના દર્શન માટે મોટી સંખ્યાામં...