બિઝનેસ

અદાણીએનર્જીસોલ્યુશન્સને બિહારમાં ટ્રાન્સમિશનપ્રકલ્પમળ્યો

ભારતનીઅગ્રણીખાનગીક્ષેત્રનીવીજટ્રાન્સમિશનઅનેવીજ  વિતરણકંપનીઅદાણીએનર્જીસોલ્યુશન્સલિ.નેબિહારનાપીરપેંતીખાતેનિર્માણાધીન૨૪૦૦મેગાવોટક્ષમતાના વીજ પ્રકલ્પમાંથીવીજળીના નિષ્ક્રમણમાટેએકપ્રકલ્પ મળ્યો હોવાની માહિતી આપતા કંપનીએ આજેજણાવ્યું હતું કે‘શુલ્ક આધારિત સ્પર્ધાત્મક લિલામનીપ્રક્રિયાદ્વારાપ્રાપ્તથયેલઆપ્રકલ્પકાર્યરતથયાબાદવાર્ષિકઆશરેરુ.૫૦૦કરોડની શુલ્કની આવક પેદાકરશે.

પીરપેંતીમાં આવેલા દરેકની ૮૦૦ મેગાવોટની ક્ષમતાના એવાકુલ ત્રણ એકમમાંથીવીજળીનુંનિષ્ક્રમણ” (Evacuation of Power from 3X800 MW STPP Pirpainti) શીર્ષક હેઠળનોઆપ્રકલ્પ ‘વિક્રમશિલાપાવરટ્રાન્સમિશનલિ. નામક ‘ ‘સ્પેશિયલપર્પઝવ્હીકલ‘ થકી અમલી બનાવીને૨૦૨૮નાછેલ્લાત્રિમાસિકગાળાસુધીમાંપૂર્ણકરાશે. પીરપેંતીપાવરપ્લાન્ટમાંથીવીજળીનાઇવેક્યુએશનઉપરાંતઆપ્રકલ્પરાજ્યનાટ્રાન્સમિશનમાળખાનેમજબૂતબનાવીવીજપુરવઠાનીવિશ્વસનીયતામાંવધારોકરશે.

અદાણીએનર્જીસોલ્યુશન્સનાસી.ઈ.ઓશ્રીકંદર્પપટેલેજણાવ્યુંહતુંકે “૨,૪૦૦મેગાવોટનીવીજઉત્પાદનક્ષમતામાટેપીરપેંતીટ્રાન્સમિશનયોજનાએકમજબૂત ઇવેક્યુએશનનીવ્યવસ્થાનું નિર્માણ કરીબિહારનાટ્રાન્સમિશનમાળખાનેવધુસુદ્રઢબનાવશે. તેમણે જણાવ્યું હતું કે આના પરિણામેગ્રીડનીવિશ્વસનીયતાઅનેસ્થિતિસ્થાપકતાવધવા સાથેબિહાર રાજ્યનેતેનીવધતીજતીવીજળીનીમાંગપૂરીકરવામાંમદદમળશે. તેમણે આ તકેદેશનીલાંબાગાળાનીઊર્જાસુરક્ષાનેઆધારઆપેતેવુંવિશ્વસનીયઅનેકાર્યક્ષમટ્રાન્સમિશનમાળખુંવિકસાવવાનીપ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

આપ્રકલ્પસંપ્પ્ન થતાં અદાણી એનર્જી સોલ્યુશન્સનાવીજ વિતરણ પોર્ટફોલિયોમાં૮૮૧સર્કિટકિલોમીટરટ્રાન્સમિશનલાઈન્સઅને૩,૧૬૦MVA ટ્રાન્સફોર્મેશનક્ષમતાઉમેરાવાથીકુલક્ષમતાવધીને૩૦,૬૮૩સર્કિટકિલોમીટરઅને૧૪૬,૫૮૫MVA થશે. આસાથેકંપનીનુંટ્રાન્સમિશનક્ષેત્રમાંમૂડીરોકાણહવેઅંદાજેરુ.૯૧,૫૦૦કરોડપહોંચ્યુંછે.

આપ્રકલ્પમાંઝાંઝરપુર, બેથૌલીઅનેબેગુસરાયખાતેચાર‘ગેસઇન્સ્યુલેટેડસબસ્ટેશન્સ‘ નુંનિર્માણઅનેતેને સંલગ્નટ્રાન્સફોર્મેશનક્ષમતા સામેલછે. ટ્રાન્સમિશનઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં૪૦૦kV DCDS પીરપેંતી-ઝાંઝરપુર, પીરપેંતી-બેગુસરાઈઅનેબેગુસરાઈ-બખ્તિયારપુરલાઈન્સતેમજ૨૨૦ kV DCDS ઝાંઝરપુર-બેથૌલીઅનેબેગુસરાઈ-બેગુસરાઈટાઉનલાઈન્સનોસમાવેશથશે. તેમાંઝાંઝરપુરખાતેહાલની૨૨૦kV અને૧૩૨kV ટ્રાન્સમિશનલાઇનનીLILO અનેબખ્તિયારપુરGSS ખાતે 400 kV લાઇનબેઝનુંબાંધકામપણસામેલહશે.

……………..

Related posts

ભારત-વિયેતનામ વ્યાપારીક સબંધો મજબૂત બનાવવા ગૌતમ અદાણીની પહેલ

ભારતે ઇન્ટિગ્રેટેડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે વિશ્વનું પ્રથમ ક્રેડિટ ફ્રેમવર્ક વિકસાવવું જોઈએ: ગૌતમ અદાણી

GUJARAT NEWS DESK TEAM

કોલંબોવેસ્ટઇન્ટરનેશનલટર્મિનલનીક્ષમતાબેગણી૩.૨મિલિયન TEUsકરી

GUJARAT NEWS DESK TEAM

અદાણી જૂથ વધુ એક બિઝનેસમાં એન્ટ્રી કરશે, પીવીસીની આયાત નિર્ભરતા ઘટશે

મધ્ય પ્રદેશના ગુના ખાતે અદાણી સિમેન્ટના ગ્રાઇન્ડીગ એકમના શિલાન્યાસ સમારોહમાં પ્રણવ અદાણીનું સંબોધન

ભારત ટેક્સીની સફળતા બાદ હવે શરૂ કરાશે સહકારી જીવન વીમા કંપની

Leave a Comment