સ્પોર્ટ્સ

જુનીયર બલરામ ક્ષત્રિય મેમોરિયલ ટ્રોફીમાં આજે ચાર મેચ રમાશે

ગુજરાત સ્ટેટ ફૂટબાલ અસોશિએશન દ્વારા આયોજિત  34 મી જુનીયર બલરામ ક્ષત્રિય મેમોરિયલ ટ્રોફી 2025ની ગઇકાલે રાત્રે  રમાયેલ મેચ ના રિજલ્ટ માં વડોદરા ની ટીમે નિર્ણાયક મેચ માં  દિપેશ ઠાકુર અને આયુષ ઉપાધ્યાય ના 1-1 ગોલ ની મદદ થી રાજકોટ  પર  2-1 થી વિજય મેળવેલ. રાજકોટ  ના પ્લેયર ખુશ બોઘરા  દ્વારા 1  ગોલ થયેલ તથા રાજકોટ ના માન પાંભર ને રફ ગેમ રમવા બદલ રેફ્રી દ્વારા 45 મી મિનિટે યેલ્લો કાર્ડ અને 75 મી મિનિટે રેડ કાર્ડ બતાવવામાં આવ્યુ હતું

બીજા મેચ માં વલસાડે સમર્થ ના 5 ગોલ, આર્ય મંગેલા ના 3 ગોલ, અયાન હસમાની ના 2 ગોલ, કારણ અને નેઈલ ના 1-1 ગોલ ની મદદ થી પોરબંદર પર 12-2 થી એકતરફી વિજય મેળવેલ. પોરબંદર ના યસ દવે અને સ્મિત સુરતી દ્વારા 1-1 ગોલ થયેલ.

આજ ના ત્રીજા મેચ માં આણંદ ના જીનય પટેલ ના 4 ગોલ, આદિત્ય પોલ, આરોન અને દિવ્યમ ના 1-1 ગોલ ની મદદ થી નવસારી પર 7-0 થી વિજય હાસિલ કર્યો હતો..

 8 ગ્રુપ માથી ફર્સ્ટ 4 ગ્રુપ માં વડોદરા, વલસાડ, આણંદ અને ગાંધીનગર ની ટીમો પોતાના ગ્રુપ માં ટોપ કરી સુપરલીગ માં સ્થાન મેળવેલ છે.  

 

9 જુલાઈ ના રોજ 4 મેચ રમાશે. મહેસાણા અને છોટાઉદેપુર વચ્ચે. દેવભૂમિ દ્વારિકા અને દાહોદ વચ્ચે. સુરત અને ભાવનગર વચ્ચે. જુનાગઢ અને અમદાવાદ વચ્ચે મૂકાબલો થશે..

 

 

           

 

Related posts

અંડર 14 ગર્લ્સ ફૂટબોલ ટુર્નામેન્ટઃ અમદાવાદ, જામનગર,પાટણ અને વડોદરાનો વિજય

ગુજરાત સ્ટેટ ફૂટબોલ અસોશિએશન દ્વારા આયોજિત રિલાયન્સ કપ સીનીયર મેન્સ ઇન્ટર ડીસ્ટ્રીક ફૂટબોલ ટુર્નામેન્ટ – 2025

GUJARAT NEWS DESK TEAM

ભારતે ઈંગ્લેન્ડની ધરતી પર ટેસ્ટ જીતી રચ્યો ઈતિહાસ

વૈભવ સૂર્યવંશીએ ૧૧ બોલમાં ફિફ્ટી ફટકારી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

ગુજરાતની દીકરીએ રચ્યો ઇતિહાસ: ભુવનેશ્વર ખાતે નેશનલ artistic જિમ્નાસ્ટિક્સમાં (uneven bar) દીયા ઠાકોરે સિલ્વર મેડલ જીત્યો.  

રાજકોટ, અમદાવાદ અને આણંદ ની ટીમો નો ક્વાટર ફાઇનલ મા પ્રવેશ

Leave a Comment