ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ફિનટેક સ્ટાર્ટ-અપ્સ – ડિસ્પ્લે ડેનું આયોજન
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) દ્વારા મંગળવાર, તા. ૦૨ જૂન, ૨૦૨૬ના રોજ સાંજે ૪:૦૦ વાગ્યાથી ૭:૦૦ વાગ્યા દરમિયાન GCCIના પરિસરમાં “ફિનટેક સ્ટાર્ટ-અપ્સ...