ખેડૂતોની હાલત ખરાબ હોવા છતાં આ અહંકારી ભાજપ સરકાર વિસ્તારોને દુષ્કાળગ્રસ્ત જાહેર નથી કરતી : ઇસુદાન ગઢવી
આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, સરકાર આપણા વિસ્તારોને દુષ્કાળગ્રસ્ત જાહેર કરતી નથી અને આપણી હાલત ખૂબ જ ખરાબ છે. આપણે...