ગુજરાત

વડાપ્રધાન  નરેન્દ્ર મોદીનું અમદાવાદ એરપોર્ટ પર ઉષ્માસભર સ્વાગત

ગુજરાતના બે દિવસીય પ્રવાસે પધારેલા વડાપ્રધાન  નરેન્દ્ર મોદીનું

અમદાવાદ એરપોર્ટ પર ઉષ્માસભર સ્વાગત કરતા રાજ્યપાલ અને મુખ્યમંત્રી

વડાપ્રધાન  નરેન્દ્ર મોદી આજથી ગુજરાતના  બે દિવસીય પ્રવાસે અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચતા રાજ્યપાલ  આચાર્ય દેવવ્રત તથા મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે તેમનું ઉષ્માસભર સ્વાગત કર્યું હતું.

વડાપ્રધાન  તેમના ગુજરાત પ્રવાસ દરમ્યાન વિકસિત ભારત વિકસિત ગુજરાત અંતર્ગત કરોડો રૂપિયાનાં વિકાસકાર્યોના ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કરવાના છે.

તેમણે એરપોર્ટથી નિકોલ સુધીનો રોડ શો યોજ્યો હતો.. માર્ગો ઉપર મોદી મોદીના લોકોએ નારા લગાવ્યાં હતાં..

Related posts

ભારત અને ગુજરાતમાં વિદ્યાર્થીઓની વધતી આત્મહત્યાઓ રાષ્ટ્રીય કટોકટી; શિક્ષણનું વ્યાપારીકરણ, પેપર લીક, પરીક્ષાનું અસહ્ય દબાણ અને બેરોજગારી માટે ભાજપ સરકાર જવાબદાર : ડૉ. મનીષ દોશી

GUJARAT NEWS DESK TEAM

વતનમાં મિત્રના મોતના આઘાતમાં બે મિત્રોએ ૨૪ કલાકમાં કર્યો આપઘાત

પુલ દુર્ઘટનામાં કડક પગલાં

પ્રોજેક્ટ જીવન સેતુ નો આરંભ

GUJARAT NEWS DESK TEAM

રોકાણ માટે ‘આ જ સમય છે, સાચો સમય છે’,  વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં પીએમ મોદીનું વૈશ્વિક રોકાણકારોને આહ્વાન

GUJARAT NEWS DESK TEAM

એક નઈ સોચ કાર્યક્રમનું લોન્ચિંગ

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment