સ્પોર્ટ્સ

ગુજરાત સ્ટેટ ફૂટબોલ અસોશિએશન દ્વારા આયોજિત રિલાયન્સ કપ સીનીયર મેન્સ ઇન્ટર ડીસ્ટ્રીક ફૂટબોલ ટુર્નામેન્ટ – 2025

 

ગુજરાત સ્ટેટ ફૂટબોલ અસોશિએશન દ્વારા આયોજિત રિલાયન્સ કપ સીનીયર મેન્સ ઇન્ટર ડીસ્ટ્રીક ફૂટબોલ ટુર્નામેન્ટ – 2025 ની લીગ સ્ટેજ ના  ક્વાલીફાઈ રાઉન્ડ રાજકોટ ખાતે રમાઇ રહેલ છે. જે અંતર્ગતગઇકાલે યોજાયેલી મેચમાં

નર્મદા ની ટીમે સુરેન્દ્રનગર ને 2-0 થી હરાવી હતી,   વલસાડે અમરેલી ને 8-1 થી હરાવેલ, દેવભૂમિ દ્વારિકાએ  પોરબંદર ને મહાત આપી હતી.

 

જ્યારે  મોરબી અને બનાસકાંઠા વચ્ચેની મેચ ડ્રો થઇ હતી…  આજે

સુરત  અને નવસારી  વચ્ચે, દાહોદ અને ભાવનગર  વચ્ચે, પાટણ  અને બોટાદ વચ્ચે મેચ રમાશે જ્યારે પ્રથમ ક્વાર્ટર ફાઇનલ ગ્રુપ A ના વિજેતા નર્મદા અને ગ્રુપ B ના વિનર દેવભૂમિ દ્વારિકા વચ્ચે મૂકાબલો થશે..

Related posts

હીરામણિ સ્કૂલ દ્વારા વિશ્વ ક્રિકેટમાં બીજા નંબરનો સર્વોચ્ચ રનનો રેકોર્ડ

GUJARAT NEWS DESK TEAM

જુનીયર બલરામ ક્ષત્રિય મેમોરિયલ ટ્રોફીમાં આજે ચાર મેચ રમાશે

GUJARAT NEWS DESK TEAM

ભારતે અમદાવાદમાં 2030 કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવા માટે ગેમ્સ પ્રસ્તાવ રજૂ કર્યો

GUJARAT NEWS DESK TEAM

અમદાવાદે આણંદ ને મહાત આપી ચેમ્પિયન

શાળાઓને રાજ્ય સરકાર સ્પોર્ટ્સ કીટ આપશે

GUJARAT NEWS DESK TEAM

અમદાવાદમાં આવતીકાલથી કોમનવેલ્થ વેઇટ લિફ્ટિં ચેમ્પિયનશીપ

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment