અદાણી એન્ટરપ્રાઇઝે રુ.૧ હજાર કરોડના નોન કન્વર્ટીબલ ડિબેન્ચર ઇશ્યુની જાહેરાત કરી વાર્ષિક 9.30% સુધી વ્યાજ દર
૧૯૯૩ થી ટકાઉ માળખાગત વ્યવસાયોની સ્થાપનાનો લાંબો ટ્રેક રેકોર્ડ ધરાવતી અને બજારના મૂડીકરણની દ્રષ્ટિએ ભારતની સૌથી મોટી લિસ્ટેડ બિઝનેસ ઇન્ક્યુબેટર્સ અદાણી ગ્રુપની મુખ્ય કંપની અદાણી...