લેખક : GUJARAT NEWS DESK TEAM

http://gujaratnewsdesk.com - 478 પોસ્ટ્સ - 0 Comments
OTHER

ડ્રગ્સના દૂષણ પર લગામ લગાવાની જ જંપીશુઃ હર્ષ સંઘવી

ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં કચ્છના ભચાઉ તાલુકાના લાકડિયા વિસ્તારમાં આવેલી સૌરાષ્ટ્ર એન્વાયરો પ્રોજેક્ટ પ્રા. લિ. કંપની ખાતે રૂ. ૮૭૫ કરોડના નાર્કોટિક્સના જંગી જથ્થાનો...
OTHER

લોકોને રંજાડતા-કનડગત કરતા અસામાજિક તત્વોને કડક હાથે ડામી દેવા મુખ્યમંત્રીની તંત્રને તાકિદ

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે લોકોને રંજાડતા અને ધાક ધમકીઓ આપીને કનડગત કરતા અસામાજિક તત્વોને કડક હાથે ડામી દેવા પોલીસ અને રાજ્યના જિલ્લાઓના વહિવટી તંત્રને સ્પષ્ટ દિશા...
રાજનીતિ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત પ્રમુખ અમિત ચાવડાનો પદગ્રહણ સમારોહ યોજાયો

GUJARAT NEWS DESK TEAM
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડાનો  પદગ્રહણ સમારંભ રાજીવ ગાંધી ભવન ખાતે હજારો કાર્યકર્તાઓની જનમેદની સાથે સંપન્ન થયો. નવનિયુક્ત પ્રમુખશ્રી અમિતભાઈ ચાવડાએ...
ગુજરાત

ગુજરાતની તમામ પોસ્ટ ઓફિસમાં આધુનિક સેવાનો આરંભ

GUJARAT NEWS DESK TEAM
*ગુજરાતની તમામ પોસ્ટ ઓફિસમાં એડવાન્સ્ડ પોસ્ટલ ટેકનોલોજી 2.0 અમલમાં, પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ દ્વારા અમદાવાદ જીપીઓમાં શુભારંભ* *એપીટી 2.0 નો ઉદ્દેશ્ય ટપાલ સેવાઓનું આધુનિકીકરણ,...
રાજનીતિ

અમિત ચાવડા-ડો. તુષાર ચૌધરીની ખડગે સાથે મુલાકાત

GUJARAT NEWS DESK TEAM
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત પ્રમુખ  અમિત ચાવડા તથા ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ડોક્ટર તુષાર ચૌધરીએ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ અને રાજ્યસભામાં વિરોધ પક્ષના...
સ્પોર્ટ્સ

અંડર 14 ગર્લ્સ ફૂટબોલ ટુર્નામેન્ટઃ અમદાવાદ, જામનગર,પાટણ અને વડોદરાનો વિજય

ગુજરાત સ્ટેટ ફૂટબાલ અસોશિએશન દ્વારા આયોજિત  નો વડનગરમાં આરંભ થયો છે. ગઇકાલે રમાયેલી મેચમાં જામનગર  ની ટીમે સુરત પર 12-1 થી વિજય મેળવ્યો હતો.. અન્ય...
OTHER

અદાણી ગ્રુપ એરપોર્ટ બિઝનેસમાં ૯૬,૦૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કરશે

ભારતના સૌથી મોટા સમૂહોમાંના એક અદાણી ગ્રુપે આગામી પાંચ વર્ષમાં તેના એરપોર્ટ ઓપરેશન્સને પરિવર્તિત કરવા માટે ૯૬,૦૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કરવાની મહત્વાકાંક્ષી યોજના જાહેર કરી...
OTHERક્રાઇમ

સાણંદની એક રિસોર્ટમાં ચાલતી દારૂની પાર્ટી પર રેડ

GUJARAT NEWS DESK TEAM
  સાણંદમાં એક સાથે દારૂની મહેફીલ માણતા નબીરાઓ ઝડપાયાંદારૂ પીધેલ અવસ્થામાં 39 થી વધુ લોકોની અટકાયતપાર્ટી સમયે રિસોર્ટમાં 100 લોકો હાજર હતાંસાણંદ નજીક મોટી દેવતી...
મારું શહેર

લાલ દરવાજા એએમટીએસ બસ સ્ટોપ ખાતે પાણીની પરબ

ગોરધનદાસ આર ગુપ્તા ની પુણ્ય સ્મૃતિ માં પ્રેરણા સોશિયલ ચેરિટેબલ કલબ દ્વારા સંચાલિત પાણીની પરબ (વોટર હટ) લાલ દરવાજા એ.એમ.ટી.એસ બસ ટર્મિનસ ખાતે આજરોજ શ્રી...