
AAP પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ કરી ગુજરાતના લોકોને અપીલ
જેલમાં ગયેલા ખેડૂતોના સમર્થનમાં અને પોલીસના અત્યાચારના વિરોધમાં દીવડો પ્રગટાવવાની ઈસુદાન ગઢવીની અપીલ
રાજુ કરપડા, પ્રવીણ રામ સહિત અનેક આગેવાનોના સમર્થનમાં અને પોલીસે કરેલી બર્બરતાના વિરોધમાં એક દીવડો પ્રગટાવીએ: ઈસુદાન ગઢવી
AAP કાર્યકર્તાઓ સહિત સમગ્ર ગુજરાતના લોકોને અપીલ કે ખેડૂતોના સમર્થનમાં એક દીવડો પ્રગટાવે: ઈસુદાન ગઢવી
જે લોકો ભાજપના ભ્રષ્ટાચાર અને તાનાશાહી ભર્યા શાસનથી થાકી ગયા હોય અને ખેડૂતોના સમર્થનમાં હોય તેઓ આજે દીવડો પ્રગટાવે: ઈસુદાન ગઢવી
ભારતીય કળદા પાર્ટીના કળદા બંધ કરાવવા માટે નીકળેલા ખેડૂતો અને ખેડૂત આગેવાનો આજે દિવાળીના સમયમાં જેલમાં છે: ઈસુદાન ગઢવી
ખેડૂતોના ન્યાય માટે નીકળેલા લોકોના ઘરમાં પ્રકાશના પર્વ દરમિયાન અંધકાર છવાયો છે: ઈસુદાન ગઢવી
ઈશ્વર ખેડૂતો, ખેડૂત આગેવાનો અને તેમના પરિવારને શક્તિ આપે: ઈસુદાન ગઢવી