બિઝનેસ

કોલંબોવેસ્ટઇન્ટરનેશનલટર્મિનલનીક્ષમતાબેગણી૩.૨મિલિયન TEUsકરી

અદાણીપોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (APSEZ)ના કોલંબોવેસ્ટઈન્ટરનેશનલ ટર્મિનલ (CWIT) ના ૭૫૦ મિલિયનયુએસડોલરનારોકાણધરાવતાબીજા તબક્કાનાવિસ્તરણનુંશ્રીલંકાના વડાપ્રધાન ડૉ. હરિની અમરસૂરિયાએ આજે કરેલા​​ ઉદ્ઘાટનસાથેતેની ક્ષમતા ૧.૬ મિલિયનથીબેગણીવધીને ૩.૨ મિલિયનTEUs થઈછે.૨૦૨૮ સુધીમાં કોલંબો બંદરખાતેથી૧૩ મિલિયનTEUકાર્ગોનુંપરિવહનકરવાનાલક્ષ્યનોલગભગ ૨૫% હિસ્સો હાંસલકરવાની મહત્વાકાંક્ષાનેCWITનુંઆ વિસ્તરણ વેગ આપશે.

૨૦૨૪માં તેના આરંભિક વર્ષમાં જ ૧ મિલિયનTEUs કાર્ગોનુંસંચાલનકરીકાર્ગોપરિવહનમાટેસૌથી ઝડપી ટર્મિનલ બનવાનોઅગાઉવિક્રમસ્થાપ્યાબાદકોલંબોવેસ્ટઇન્ટરનેશનલટર્મિનલએકામકાજના પ્રથમ દોઢવર્ષમાં જ બેમિલિયનTEUs સંચાલનકરીને કોલંબોબંદરનીતવારીખમાં વધુ એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે.

આપ્રસંગેશ્રીલંકાના વડાપ્રધાન ડૉ. હરિની અમરસૂરિયાએ જણાવ્યું હતું કેસાહસિક દ્રષ્ટિકોણ, વિશ્વાસપાત્ર ભાગીદારી અને આધુનિક માળખાગતસુવિધાઓનો સમન્વયકેવીજ્વલંતસફળતાપ્રાપ્તકરીશકેતેનુંઉજળુંઉદાહરણકોલંબોવેસ્ટઈન્ટરનેશનલટર્મિનલેવિક્રમી સમયમાં ૨ મિલિયનTEUs કાર્ગોનાપરિવહનકરવાસુધી પહોંચીનેપુરુંપાડ્યુંછે.તેમણેકહ્યુંકે આજે બીજા તબક્કાનોથઈરહેલોકાર્યારંભ એ ફક્તકોલંબો બંદર માટે જ નહીં, પરંતુ આપણા રાષ્ટ્રના આર્થિક ભવિષ્ય માટે પણ એક મહત્વનું સીમાચિહ્નછે.વડાપ્રધાનેવધુમાંજણાવ્યુંહતુંકેશ્રીલંકાવૈશ્વિકવેપારનાક્ષેત્રમાંપોતાની સ્થિતિ મજબૂત કરવાઉપરાંતCWITમાંરોકાણોવધારીનેરોજગારીનીનવીતકોનું સર્જન કરવાસાથે આંતરરાષ્ટ્રીય વેપારને આકર્ષીસ્પર્ધાત્મકતા વધારી રહ્યા છે ત્યારે હિંદ મહાસાગરના અગ્રણી મેરીટાઇમ અને લોજિસ્ટિક્સહબ બનવાની આપણી મહત્વાકાંક્ષાને વધુ બળવાન બનાવી રહ્યા છે.

અદાણીપોર્ટ્સઅનેસેઝનાપૂર્ણકાલિન ડિરેક્ટર અને મુખ્યકારોબારીઅધિકારીશ્રી અશ્વિની ગુપ્તાએ જણાવ્યું હતુંકેવધારાની ક્ષમતા સાથે કોલંબોવેસ્ટઈન્ટરનેશનલટર્મિનલએકસાથેત્રણમહાકાયકન્ટેનરજહાજોનેલાંગરવાની સવલતપૂરીપાડવા સક્ષમ બનતા  પૂર્વ-પશ્ચિમ વેપાર માર્ગ પરએક મહત્વના ટ્રાન્સશિપમેન્ટહબ તરીકેકોલંબોનીગણના વધુ મજબૂત થશે.તેમણેવધુમાંકહ્યુંહતુંકેUSD ૭૫૦મિલિયનનારોકાણથીકોલંબોટર્મિનલનીક્ષમતાબેગણીકરવી એ વૈશ્વિક શિપિંગ કંપનીઓનો વિશ્વાસ દર્શાવતાએકમહત્વનાપગલાઉપરાંતબીજો તબક્કો  APSEZના આંતરરાષ્ટ્રીય પોર્ટફોલિયો માટે એક સીમાચિહ્નરૂપ છે.વિસ્તૃત ક્ષમતા, સંપૂર્ણ ઓટોમેશન અને ઊંડા પાણીના આંતરમાળખા સાથે કોલંબોના મુખ્ય ટ્રાન્સશિપમેન્ટગેટવેતરીકેનીભૂમિકાઅદાકરવાઅનેશ્રીલંકાના નિકાસ-આયાત કાર્ગોમાં યોગદાન આપવા માટે CWITસજ્જ હોવાનુંશ્રીગુપ્તાએહોંશભેરજણાવ્યુંહતું.

જ્હોનકિલ્સગ્રુપનાચેરપર્સન શ્રી ક્રિશનબાલેન્દ્રએકોલંબો બંદર માટે CWITને એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન ગણાવીકહ્યુંહતુંકે માત્ર ૧૮ મહિનામાં બેમિલિયનTEUsનો આંકડો સિધ્ધ કરવો એ આ ભાગીદારીની સફળતાનું મજબૂત પ્રમાણ છે.તેમણેકહ્યુંહતુંકેટર્મિનલના વિસ્તરણ સાથેઆગામી સમયમાંઅમે મુખ્ય ટ્રાન્સશિપમેન્ટહબ તરીકેકોલંબોની સ્થિતિને મજબૂત કરીવેપારના મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે શ્રીલંકાના વિકાસને ટેકો આપવાની વધુ મોટી તકઅમેનિહાળી રહ્યા છીએ. APSEZ અને શ્રીલંકાપોર્ટ્સઓથોરિટી સાથે મળીને આ સફરનાએકયાત્રીબનવામાટેતેમણેરાજીપોવ્યક્તકર્યોહતો.

APSEZ, જોનકિલ્સહોલ્ડિંગ્સ અને શ્રીલંકાપોર્ટ્સઓથોરિટી દ્વારા ૩૫ વર્ષના BOT કન્સેશન હેઠળ વિકસાવવામાં આવેલા CWIT એ ૩,૦૦૦થી વધુ પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીનું સર્જન કર્યું છે.

​શ્રીલંકાનું પ્રથમ સંપૂર્ણ સ્વચાલિત CWITડીપ-વોટર કન્ટેનર ટર્મિનલ  સંપૂર્ણરીતે વીજળી-સંચાલિતઅને શૂન્ય ‘ટેલપાઇપ’ ઉત્સર્જનસાથે વિશ્વના સૌથી મોટા કન્ટેનરજહાજોને સેવા આપવા માટે બનાવવામાં આવ્યું છે. આ ટર્મિનલે સુરક્ષિત કામકાજના ૧.૭ કરોડ કલાકો નોંધાવ્યાનીસાથેતેનીકામગીરી અને પર્યાવરણીય ક્ષમતાતેમજ સુરક્ષા અને કર્મચારી-સંબંધિશ્રેષ્ઠતાને પણ રેખાંકિત કરે છે.

Related posts

ભારતના સૌથી મૂલ્યવાન પ્રથમ પેઢીના વ્યવસાયીકોમાં અદાણી મોખરે 

GUJARAT NEWS DESK TEAM

પોલિસીબજારે ગિફ્ટ સિટીમાં NRI અને રિઇન્સ્યોરર્સ માટે વ્યૂહાત્મક રોકાણની તક લાવી હાજરીનો વિસ્તાર કર્યો

અદાણી એન્ટરપ્રાઇઝ લિ.ના નાણાકીય વર્ષ 26 ના પ્રથમ અર્ધવાર્ષિક પરિણામો જાહેર એકીકૃત EBITDA રૂ. 7,688 કરોડ: એકીકૃત કર પહેલાનો નફો PBT રૂ. 2,281 કરોડ: AEL બોર્ડે રૂ.25,000 કરોડના રાઇટ્સ ઇશ્યૂને મંજૂરી આપી

GUJARAT NEWS DESK TEAM

સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈ કોર્ટના આદેશને રદ કર્યો: અદાણી પોર્ટ્સ એન્ડ SEZ લિમિટેડને ફાળવેલ જમીન પરત લેવાનો આદેશ રદ

GUJARAT NEWS DESK TEAM

અદાણી એનર્જી સોલ્યસન્સે મહારાષ્ટ્રમાં૪,૫૦૦મેગાવોટરિન્યુએબલઅને સ્ટોરેજપાવરઇવેકયુએશન માટેરુ.૪,૭૦૦કરોડનોટ્રાન્સમિશનપ્રકલ્પ મેળવ્યો

GUJARAT NEWS DESK TEAM

બેંક ઓફ અમેરિકાએ અદાણી ગ્રુપના બોન્ડ્સને ‘ઓવરવેઇટ’ રેટિંગ આપ્યું

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment